Je koi sambhahde vat aa kare te pokar lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Je koi saambhahde vaat aa, kare te pokaar !
    Phelaave jagabharama aa mahaan uddhar;
    Sau maanaveene kahe aa shubh samaachaar:
    "Jeni ichchha te aave !"

Tek:     "Jeni ichchha te, chaahe te aave!"
    Medaan tatha dungar par khabar rele:
    "Chhe maayaahdu pita, gher bolaave te,"
    "Jeni ichchha te aave !"

2     "Chaahe te aave," aa vachan khaatareedaar,
    "Chaahe te aave," chhe sadaakaahd taknaar,
    "Chaahe te aave," chhe jeevan ahi apaar,
    "Jeni ichchha te aave!"

3     Je koi aavava chaahe, karvi nahi vaar,
    Haal ja andar pese, kholelu chhe dvaar,
    Saache rasto Isu, tenaathi ja uddhaar !
    "Jeni ichchha te aave!"

This song has been viewed 86 times.
Song added on : 2/10/2021

જે કોઈ સાંભળે વાત આ કરે તે પોકાર

૧  જે કોઈ સાંભળે વાત આ, કરે તે પોકાર !
    ફેલાવે જગભરમાં આ મહાન ઉદ્ધર;
    સૌ માનવીને કહે આ શુભ સમાચાર:
    "જેની ઈચ્છા તે આવે !"

ટેક:     "જેની ઈચ્છા તે, ચાહે તે આવે!"
    મેદાન તથા ડુંગર પર ખબર રેલે:
    "છે માયાળુ પિતા, ઘેર બોલાવે તે,"
    "જેની ઈચ્છા તે આવે !"

૨     "ચાહે તે આવે," આ વચન ખાતરીદાર,
    "ચાહે તે આવે," છે સદાકાળ ટકનાર,
    "ચાહે તે આવે," છે જીવન અહીં અપાર,
    "જેની ઈચ્છા તે આવે!"

૩     જે કોઈ આવવા ચાહે, કરવી નહિ વાર,
    હાલ જ અંદર પેસે, ખોલેલું છે દ્વાર,
    સાચે રસ્તો ઈસુ, તેનાથી જ ઉદ્ધાર !
    "જેની ઈચ્છા તે આવે!"



An unhandled error has occurred. Reload 🗙