lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Tek :     Aavo re saathio, praarthanaano vakhat che,
             Bhakti thaki shakti male, Isu de che.

1  Jeevanni nadio Isumaathi vahe che;
    Tenu paani piye teni taras mate che.

2  Jeevanni rotli aakaashmaathi aavi che;
    Tene khaadhe bhookh bhaage, man dharaashe.

3  He prabhu Isu, taara jeva karje;
    Paap thaki chodaavine navo janm de.

4  Ishwarne stavo ! Mane mali mukti;
    Maara Khriste tena rakte taaryo paapthi.

This song has been viewed 147 times.
Song added on : 10/20/2020

આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે,

ટેક :    આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે,
           ભક્તિ થકી શક્તિ મળે, ઈસુ દે છે.


૧  જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે;
    તેનું પાણી પિઍ તેની તરસ મટે છે.


૨  જીવનની રોટલી આકાશમાંથી આવી છે;
    તેને ખાઘે ભૂખ ભાગે, મન ઘરાશે.

૩  હે પ્રભુ ઈસુ, તારા જેવા કરજે;
    પાપ થકી છોડાવીને નવો જન્મ દે.

૪     ઈશ્વરને સ્તવો ! મને મળી મુક્તિ;
    મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી.

Songs trending Today
Views
Yatra mari che siyon bhani akhi vat dise che Isu
યાત્રા મારી છે સિયોન ભણી આખી વાટ દીસે છે ઈસુ
5
Vibhu amo sidhaviae suvarta prasarava
વિભુ અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા
4
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
4
Vat puratan kahd tahni je te mujane sunavo
વાત પુરાતન કાળ તણી જે તે મુજને સુણાવો
4
Hato tu jav thambh par jadyo muj Khrist
હતો તું, જવ થંભ પર જડયો મુજ ખ્રિસ્ત
4
Jay prabhu Isu jay adhiraja jay prabhu jay jaykari
જય પ્રભુ ઈસુ જય અધિરાજા જય પ્રભુ જય જયકારી
3
Pavitra, pavitra, pavitra, yahova, namo srushti saari kare tuj seva
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા,
3
Darshavyo muj ayogy par prem ajab Ishvare
દર્શાવ્યો મુજ અયોગ્ય પર પ્રેમ અજબ ઈશ્વરે
3
Chalo Khristana sainiko yudhama aje jaiye
ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આજે જઈએ
3
Raat gai thai sawaar maanu ishwarno abhar
રાત ગઈ, થઈ સવાર, માનું ઈશ્વરનો આભાર
3





An unhandled error has occurred. Reload 🗙