Avo vishwasuo jayanand karine avo re avo Bethlehem lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1 Aavo, vishwasuo, jayaanand karine, aavo, re aavo, Bethlehem;
   Juo, janmelaa raajaane dutonaa; re, aavo tene bhajiae, (3) prabhune.

2 Devathi dev aj, jotathi jot aj, kunwaari udare te avataryo;
   Devathi janmelo, pedaa nahi karelo; re, aavo tene bhajiae, (3) prabhune.

3 Jay jaykaar gao, samudaay dutonaa, gaao, aakaashi rahevaasio;
   Param unchaamaa thao devne mahimaa ! re, aavo tene bhajiae, (3) prabhune.

4 He prabhu isu, aaje janmela, sarvakaal sudhi tane mahimaa thaao !
   Shabd pitaano, te sadeh thayelo; re, aavo tene bhajiae, (3) prabhune.

This song has been viewed 71 times.
Song added on : 11/26/2020

આવો વિશ્વાસુઓ જયાનંદ કરીને આવો રે આવો બેથલેહેમ

૧ આવો, વિશ્વાસુઓ, જયાનંદ કરીને, આવો, રે આવો, બેથલેહેમ;
    જુઓ, જન્મેલા રાજાને દૂતોના; રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને.
૨ દેવથી દેવ જ, જોથી જોત જ, કુંવારી ઉદરે તે અવતર્યો;
    દેવથી જન્મેલો, પેદા નહિ કરેલો; રે, આવો તેને ભજીએ, (૩)પ્રભુને.
૩ જય જયકાર ગાઓ, સમુદાય દૂતોના, ગાઓ, આકાશી રહેવાસીઓ;
    પરમ ઊંચામાં થાઓ દેવને મહિમા ! રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને.
૪ હે પ્રભુ ઈસુ, આજે જન્મેલા, સર્વકાળ સુધી તને મહિમા થાઓ !
    શબ્દ પિતાનો, તે સદેહ થયેલો; રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને.

Songs trending Today
Views
Isu padhario Bethlehem gam janm gabhanama ne thaay halaku nam
ઈસુ પધારીઓ બેથલેહેમ ગામ જન્મ ગભાણમાં ને થાય હલકું નામ
2
Pahad parani vadima ratre andhari
પહાડ પરની વાડીમાં રાત્રે અંધારી
2
Svarg bhuvan marun vhalun bhuvan haan
સ્વર્ગ ભુવન મારું વ્હાલું ભુવન હાં
2
Manavno mukyarth kaho sahu chit dharone
માનવનો મુખ્યાર્થ કહું સહુ ચિત્ત ધરોને
2
Viti badha vishvano vel gayo
વીતી બધા વિશ્વનો વેળ ગયો
2
Saga Vahala Aem Kahe Toh Tara Sivay Koi Nathi
સગા વહાલાં એમ કહે તો તારા સિવાય કોઇ નથી
2
Mane lage masiha bahu pyaro hu to kinkar din bicharo
મને લાગે મસીકા બહુ પ્યારો હું તો કિંકર દીન બિચારો
2
Krupathi Majbut Chhiye Devni Krupathi Majbut Chhiye
કૃપાથી મજબુત છીએ દેવની કૃપાથી મજબુત છીએ
1
Mari Asha Tame Chho Langar Tame Chho Sadakaalna Dev Tame Chho Tame Chho
મારી આશા તમે છો લંગર તમે છો સદાકાળના દેવ તમે છો
1
Pavan pavan pavan sainyona tun dev
પાવન પાવન પાવન સૈન્યોના તું દેવ
1





An unhandled error has occurred. Reload 🗙