Prakashe suryakiran jya Isuno amal thashe tya lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Prakashe sooryakiran jya Isuno amal thashe tya;
    Naash paamata sudhi som, hamesh raaj tenu vadhashe deshedesh.

2     Te maate praarthana thashe nit, phelaavashe keerti ghahna geet;
    Sugandhi tulya tenu naam, udashe parodhiye sau thaam.

3     Prem teno stavi mahimaavaan sau deshni praja karashe gaan;
    Ne komahd baahdo kaadhi soor gun gaashe Ishuna madhur.

4     Raaj tenu ati aashishyukat, thaay tema bandhanmukat;
    Le aaraam sada shramit jan, ne kangaal paame pushkahd ann.

5     Tene bhoop maani shaktimaan, sau praani, aapo uttam maan;
    Doot aabhe udata stavan gaay, " aamen" thi bhootahd gaajatu thaay.

This song has been viewed 89 times.
Song added on : 2/10/2021

પ્રકાશે સૂર્યકિરણ જ્યાં ઈસુનો અમલ થશે ત્યાં

૧ પ્રકાશે સૂર્યકિરણ જ્યાં ઈસુનો અમલ થશે ત્યાં;
    નાશ પામતાં સુધી સોમ, હમેશ રાજ તેનું વધશે દેશેદેશ.

૨     તે માટે પ્રાર્થના થશે નિત, ફેલાવશે કીર્તિ ઘણાં ગીત;
    સુગંધી તુલ્ય તેનું નામ, ઊડશે પરોઢિયે સૌ ઠામ.

૩     પ્રેમ તેનો સ્તવી મહિમાવાન સૌ દેશની પ્રજા કરશે ગાન;
    ને કોમળ બાળો કાઢી સૂર ગુણ ગાશે ઈશુના મધુર.

૪     રાજ તેનું અતિ આશિષયુકત, થાય કેદી તેમાં બંધનમુકત;
    લે આરામ સદા શ્રમિત જન, ને કંગાળ પામે પુષ્કલળ અન્ન.

૫     તેને ભૂપ માની શક્તિમાન, સૌ પ્રાણી, આપો ઉત્તમ માન;
    દૂત આભે ઊડતાં સ્તવન ગાય, " આમેન" થી ભૂતળ ગાજતું થાય.

Songs trending Today
Views
Avi anandi natal janmyo khrist prabhu bhoopaal
આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ
3
Khovaayi jaun taara prem na undaan ma har pal prabhu
ખોવાઈ જઉં તારા પ્રેમના ઊંડાણમાં હર પળ પ્રભુ
3
Videshio Yahovahni Stuti Karo
વિદેશીઓ યહોવાની સ્તુતિ કરો
3
Isu che maro mitra te maro che pretam
ઈસુ છે મારો મિત્ર તે મારો છે પ્રીતમ
3
He shubh kristi jano Aaj harsh karo ghano
હે શુભ ખ્રિસ્તી જનો આજ હર્ષ કરો ઘણો
3
Pavitra, pavitra, pavitra, yahova, namo srushti saari kare tuj seva
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા,
3
Hey Prabhu Tamari Sathe Raheva Hun Chahun Chhun
હે પ્રભુ તમારી સાથે રહેવા હું ચાહું છું
3
Vibhu amo sidhaviae suvarta prasarava
વિભુ અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા
3
Hey Khrist trata tranadata vishwadidhataa dhani
હે ખ્રિસ્ત ત્રાતા ત્રાણદાતા વિશ્વવિધાતા ધણી
3
Prabhu Devna Gaao Gaan, Traataanu Sunavo Maan;
પ્રભુ દેવનાં ગાઓ ગાન ત્રાતાનું સુણાવો માન;
3





An unhandled error has occurred. Reload 🗙