Isu balakone palashe kevi priti lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Isu baalakone paalashe, kevi preeti;
    Ekek halavaanane sambhaalashe, kevi preeti;
    Aakaashe jo aavava chaaho,
    To maaph maagi imaan laavo,
    Paapano sahu karo pastaavo, kevi preeti.

2     Te tamaari araj maanashe, kevi preeti;
    Nabala, bhola dilane jaanashe, kevi preeti;
    Pote baalak thai aavya,
    Saine paapadandaathi bachaavya,
    Aavanaarane nathi dhamakaavya, kevi preeti.

3     Te tamone nit sanbhaarashe, kevi preeti;
    Teno samarth haath sambhaalashe, kevi preeti;
    Nishve te na bhooli jashe,
    Tamane te aanandamaan leshe,
    Tyaan tamaari aatma raheshe, kevi preeti.

This song has been viewed 172 times.
Song added on : 3/5/2021

ઈસુ બાળકોને પાળશે કેવી પ્રીતિ

૧  ઈસુ બાળકોને પાળશે, કેવી પ્રીતિ;
    એકેક હલવાનને સંભાળશે, કેવી પ્રીતિ;
    આકાશે જો આવવા ચાહો,
    તો માફ માગી ઈમાન લાવો,
    પાપનો સહુ કરો પસ્તાવો, કેવી પ્રીતિ.

૨     તે તમારી અરજ માનશે, કેવી પ્રીતિ;
    નબળા, ભોળા દિલને જાણશે, કેવી પ્રીતિ;
    પોતે બાળક થઈ આવ્યા,
    સૈને પાપદંડાથી બચાવ્યા,
    આવનારને નથી ધમકાવ્યા, કેવી પ્રીતિ.

૩     તે તમોને નિત સંભારશે, કેવી પ્રીતિ;
    તેનો સમર્થ હાથ સંભાળશે, કેવી પ્રીતિ;
    નિશ્વે તે ન ભૂલી જશે,
    તમને તે આનંદમાં લેશે,
    ત્યાં તમારી આત્મા રહેશે, કેવી પ્રીતિ.



An unhandled error has occurred. Reload 🗙