Hey Prabhu tamari sanmukh maro anand chhe lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
Hey Prabhu tamari sanmukh
maro anand chhe
Halleluya… Halleluya… (2)
1. Akashnu Dwar tame chho
Jivanni rotli tame chho
2. Devona Dev tame chho
Dhaniona Dhani tame chho
3. Pratham Tatha Chhella tame chho
Sada Achad Dev tame chho
4. Aagni Jwala tame chho
Prakashit Taro tame chho
Halleluya… Halleluya… (2)
This song has been viewed 114 times.
Song added on : 6/24/2021
હે પ્રભુ તમારી સંમુખ મારો આનંદ છે
હે પ્રભુ તમારી સંમુખ મારો આનંદ છે (2)
હાલેલુયા... હાલેલુયા... હાલેલુયા... હાલેલુયા...
1. આકાશનું દ્વાર તમે છો, જીવનની રોટલી તમે છો (2)
2. દેવોના દેવ તમે છો, ઘણીઓના ઘણી તમે છો (2)
3. પ્રથમ તથા છેલ્લા તમે છો, સદા અચળ દેવ તમે છો (2)
4. અગ્નિ જ્વાળા તમે છો, પ્રકાશિત તારો તમે છો (2)
હાલેલુયા... હાલેલુયા... હાલેલુયા... હાલેલુયા...
Higly Rated Songs | Rating | Votes |
---|