Manavno mukyarth kaho sahu chit dharone lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Maanavno mukyaarth kahoo, sahu chitt dharone;
Dev tano mahima karvo, suvichaar karone.
Maalik jeev, sharir tano parameshwar jaano;
Antdine insaaf kari puchshe sahu maano.
2 Bible haath didhu tamne shikhava sat vaato,
To upayog karo jaladi dharajo chitt tyaa to.
Ishwarni marjee tamne satalekh bataave,
Ae sattlekh dai tamne prabhu kaam karaave.
3 Aa avataar didho tamne karva shubh kaamo,
Ne bahu daan didha tamne sukh je tam paamo.
To shid aalas ang dhari din vyarth gumaavo ?
Ishwar naam tano mahima hamana j karaavo.
4 Ishwarni sat vaat thaki gun je tam paamya,
Ae gun lok lahe saghala gun je nahi paamya.
Baalak, vruddh, juvaan, badha, tamne prabhu kahe che :
Shaastratana hathiyaar sajo, prabhu aem kahe che.
5 Je shubh daan malyu tamne, raj gop vina te,
Vaaparjo, prabhu Khrist kahe, raj gop vina te.
Sevak Isu Khrist tana tamne prabhu kahe che :
Ishwarno mahima karvo bahu uttam ae che.
માનવનો મુખ્યાર્થ કહું સહુ ચિત્ત ધરોને
૧ માનવનો મુખ્યાર્થ કહું, સહુ ચિત્ત ધરોને;
દેવ તણો મહિમા કરવો, સુવિચાર કરોને.
માલિક જીવ, શરીર તણો પરમેશ્વર જાણો;
અંતિદિને ઈનસાફ કરી પૂછશે સહુ માનો.
૨ બાઈબલ હાથ દીધું તમને શીખવા સત વાતો,
તો ઉપયોગ કરો જલદી ધરજો ચિત્ત ત્યાં તો.
ઈશ્વરની મરજી તમને સતલેખ બતાવે,
એ સત્તલેખ દઈ તમને પ્રભુ કામ કરાવે.
૩ આ અવતાર દીધો તમને કરવા શુભ કામો,
ને બહુ દાન દીધાં તમને સુખ જે તમ પામો.
તો શીદ આળસ અંગ ધરી દિન વ્યર્થ ગુમાવો ?
ઈશ્વર નામ તણો મહિમા હમણાં જ કરાવો.
૪ ઈશ્વરની સત વાત થકી ગુણ જે તમ પામ્યાં,
એ ગુણ લોક લહે સઘળા ગુણ જે નહિ કહે છે :
બાળક, વૃદ્ધ, જુવાન, બધાં, તમને પ્રભુ કહે છે :
શાસ્ત્રતણાં હથિયાર સજો, પ્રભુ એમ કહે છે.
૫ જે શુભ દાન મળ્યું તમને, રજ દામ વિના તે,
વાપરજો, પ્રભુ ખ્રિસ્ત કહે, રજ ગોપ વિના તે.
સેવક ઈસુ ખ્રિસ્ત તણા તમને પ્રભુ કહે છે :
ઈશ્વરનો મહિમા કરવો બહુ ઉત્તમ એ છે.
Higly Rated Songs | Rating | Votes |
---|