Prabhu Bol ke bolu pachi lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Prabhu ! Bol ke bolu pachhi, tuj vani e reete vadhe;
    Tu jem khole tem hu, khovaayelaan kholu badhe.
    Prabhu ! Dor ke doru pachhi, bhatkelne taari bhani;
    Khavadaav ke khavadaavu hu, vaani bhookhyaanne svargani.

2     Tujamaa mane balavaan kar, ke abalne bal hu dau;
    Premi kare doobataa jano tu khadak par khenchi lau.
    Sheekhav mane ke sheekhavu, shubh paath tuj varadaanano;
    Muj vachan oondaa ootare, badalaay teonaa mano,

3     Tuj shaanti meethi de mane, ke dukhitane dau shaanti hu;
    Laachaar ne tuj premano sandesh velaasar kahu.
    Tu jem, jyaare, jyaa kahi, chaahe mane vaapar tahi;
    Tuj mukh jou tyaa sudhi sukh harsh ne mahima mahee.

This song has been viewed 51 times.
Song added on : 2/12/2021

પ્રભુ બોલ કે બોલું પછી

૧ પ્રભુ ! બોલ કે બોલું પછી, તુજ વાણી એ રીતે વધે;
    તું જેમ ખોળે તેમ હું, ખોવાયેલાં ખોળું બધે.
    પ્રભુ ! દોર કે દોરું પછી, ભટકેલને તારી ભણી;
    ખવડાવ કે ખવડાવું હું, વાની ભૂખ્યાંને સ્વર્ગની.

૨     તુજમાં મને બળવાન કર, કે અબળને બળ હું દઉં;
    પ્રેમી કરે ડૂબતાં જનો તું ખડક પર ખેંચી લઉં.
    શીખવ મને કે શીખવું, શુભ પાઠ તુજ વરદાનનો;
    મુજ વચન ઊંડાં ઊતરે, બદલાય તેઓનાં મનો.

૩     તુજ શાંતિ મીઠી દે મને, કે દુ:ખિતને દઉં શાંતિ હું;
    લાચાર ને તુજ પ્રેમનો સંદેશ વેળાસર કહું.
    તું જેમ, જ્યારે, જ્યાં કહીં, ચાહે મને વાપર તહીં;
    તુજ મુખ જોઉં ત્યાં સુધી સુખ હર્ષ ને મહિમા મહીં.



An unhandled error has occurred. Reload 🗙