Pahad parani vadima ratre andhari lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Pahaad parani vaadimaa raatre andhaari
    Paapi kaaj radataa ghani raat kaadhi;
    Prabhu, mane deje pritadi re taari.

2     Isu, maaraa prabhu, taari saathe radu,
    Maanasone taaravaane taare kaaje ladu;
    Prabhu, mane deje pritadi re taari.

3     Lohi jevaa tapakaa kapaadethi padayaa,
    Konathi kahevaaya re, prabhu, dukh taaraa !
    Prabhu, mane deje pritadi re taari.

4     Naashaamaa janaaraa laakho naranaari,
    Teone, he prabhu, laavu gum taari;
    Prabhu, mane deje pritadi re taari.

This song has been viewed 91 times.
Song added on : 11/27/2020

પહાડ પરની વાડીમાં રાત્રે અંધારી

૧  પહાડ પરની વાડીમાં રાત્રે અંધારી
    પાપી કાજ રડતાં ઘણી રાત કાઢી;
    પ્રભુ, મને દેજે પ્રીતડી રે તારી.

૨     ઈસુ, મારા પ્રભુ, તારી સાથે રડું,
    માણસોને તારવાને તારે કાજે લડું;
    પ્રભુ, મને દેજે પ્રીતડીરે તારી.

૩     લોહી જેવાં ટપકાં કપાળેથી પડયાં,
    કોણથી કહેવાય રે, પ્રભુ, દુ:ખ તારાં !
    પ્રભુ, મને દેજે પ્રીતડી રે તારી.

૪     નાશમાં જનારાં લાખો નરનારી,
    તેઓને, હે પ્રભુ, લાવું ગમ તારી;
    પ્રભુ, મને દેજે પ્રીતડી રે તારી.



An unhandled error has occurred. Reload 🗙