Svarg bhuvan marun vhalun bhuvan haan lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Svarg bhuvan maarun vhaalun bhuvan haan,
    Maare jaavun maara svarg bhuvanamaan.

1     Hyaan hun paradeshi ne musaaphir,
    Alp samay maare rahevun jagatamaan. Svarg.

2     Dukh ne bhookh taheen, na thaak ne taap kani,
    Shok na trasha maara svargi sadanamaan. Svarg.

3     Khrist prabhu, maara taaranahaara,
    Taari krapaae aavun taara bhuvanamaan. Svarg.

4     Svargabhuvan, svaami, taari krapa paami,
    Ahonish vaas karun svargi bhuvanamaan. Svarg.

5     Nahi paradeshi, nahi musaaphir,
    Sarv sukhaakaari maara Khristabhuvanamaan. Svarg.

This song has been viewed 47 times.
Song added on : 3/4/2021

સ્વર્ગ ભુવન મારું વ્હાલું ભુવન હાં

    સ્વર્ગ ભુવન મારું વ્હાલું ભુવન હાં,
    મારે જાવું મારાા સ્વર્ગ ભુવનમાં.

૧     હ્યાં હું પરદેશી ને મુસાફિર,
    અલ્પ સમય મારે રહેવું જગતમાં. સ્વર્ગ.

૨     દુ:ખ ને ભૂખ તહીં, ન થાક ને તાપ કંઈ,
    શોક ન તૃષા મારા સ્વર્ગી સદનમાં. સ્વર્ગ.

૩     ખ્રિસ્ત પ્રભુ, મારા તારણહારા,
    તારી કૃપાએ આવું તારા ભુવનમાં. સ્વર્ગ.

૪     સ્વર્ગભુવન, સ્વામી, તારી કૃપા પામી,
    અહોનિશ વાસ કરું સ્વર્ગી ભુવનમાં. સ્વર્ગ.

૫     નહિ પરદેશી, નહિ મુસાફિર,
    સર્વ સુખાકારી મારા ખ્રિસ્તભુવનમાં. સ્વર્ગ.



An unhandled error has occurred. Reload 🗙