Jyare stambhe hu dhyan dharu je par maryo gauravno ray lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Jyaare stambhe hu dhyaan dharu, je par maryo gauravno raay,
Alabhya laabh toto ganu, ne sansaar tyaag karu sadaay.
2 Aeman thaay ke khrist mot sivaay bijaamaa abhiyaan karu;
Mane bahu mohak hoy jekaai, te sau khushithi paraharu.
3 Mastak ne haathene pagathi vahi nikale che shok ne preet te jo !
Aem shokanepreet bhalyaa kadi? Ke kaante aavo taaj banyo?
4 Jo maaru hot jagat tamaam, to te prega saat ch juj arpan;
Aevo ajab ne divy prem, maage maaraa tan, man ne dhan.
જ્યારે સ્તંભે હું ધ્યાન ધરું જે પર મર્યો ગૌરવનો રાય
૧ જ્યારે સ્તંભે હું ધ્યાન ધરું, જે પર મર્યો ગૌરવનો રાય,
અલભ્ય લાભ તોટો ગણું, ને સંસાર ત્યાગ કરું સદાય.
૨ એમન થાય કે ખ્રિસ્ત મોત સિવાય બીજામાં અભિયાન કરું;
મને બહુ મોહક હોય જેકાંઈ, તે સૌ ખુશીથી પરહરું.
૩ મસ્તક ને હાથને પગથી વહી નીકળે છે શોક ને પ્રીત તે જો !
એમ શોકનેપ્રીત ભળ્યાં કદી? કે કાંટે આવો તાજ બન્યો?
૪ જો મારું હોત જગત તમામ, તો તે પ્રેગ સાટ છં જૂજ અર્પણ;
એવો અજબ ને દિવ્ય પ્રેમ, માગે મારાં તન, મન ને ધન.
More information on this song
Original English Hymn: When I survey the wondrous cross
Lyrics by: Issac Watts
Translated by: Fedrick Wood
Higly Rated Songs | Rating | Votes |
---|