Muj trata mane bolave lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
1 Muj traata mane bolaave (3)
"Stambh oonchakeene maari paachhal aav."
Jyaa te dore, paachhal jaeesh,
Teni saathe ant sudhi jaeesh.
2 Gethasemaanemaa pan jaeesh, (3)
Teni saathe ant sudhi jaeesh.
3 Nyaayaasan aagal pan jaeesh, (3)
Teni saathe ant sudhi jaeesh.
4 Te aapashe krupa ne gaurav, (3)
Maari saathe ant sudhi jashe.
This song has been viewed 103 times.
Song added on : 2/12/2021
મુજ ત્રાતા મને બોલાવે
૧ મુજ ત્રાતા મને બોલાવે (૩)
"સ્તંભ ઊંચકીને મારી પાછળ આવ."
જ્યાં તે દોરે, પાછળ જઈશ,
તેની સાથે સંત સુધી જઈશ.
૨ ગેથસેમાનેમાં પણ જઈશ, (૩)
તેની સાથે સંત સુધી જઈશ.
૩ ન્યાયાસન આગળ પણ જઈશ, (૩)
તેની સાથે અંત સુર્ધા જઈશ.
૪ તે આપશે કૃપા ને ગૌરવ, (૩)
મારી સાથે અંત સુધી જશે.
More information on this song
Higly Rated Songs | Rating | Votes |
---|