Aabhar Stuti Vedi Bandhishun lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Aabhar Stuti Vedi Bandhishun
Uttam Ishwar Upkar Karyo Chhe
Karela Upkar Hajaro Chhe
Varnavine Gayishun
Aabhar Prabhuji Upkar Karyo Chhe
Aabhar Ishuji Upkar Karyo Chhe
1. Jivan Aapine Prem Karyo
Papna Bandhanthi Chhodavyo
Tamara Mate Mane Pasand Karine
Tamari Sevama Dakhal Karyo
(Aabhar Prabhuji…)
2. Andhakarno Adhikar Dur Karine
Ishuna Rajyma Pravesh Kravyo
Tamara Mate Mane Kharid Karine
Tamara Milkat Aem Hak Dharavyo
(Aabhar Prabhuji…)
3. Nava Kararna Chihn Tarike
Pavitra Rakt Tame Vahevdavyu
Satya Jivanna Vachanothi
Marela Jivanne Sajivan Karyu
(Aabhar Prabhuji…)
4. Nava Kararna Madhyasth Ishu
Pase Mane Pan Bolavyo Chhe
Rakt Kotni Aandar Rakhine
Shatruothi Mane Rakshan Karo Chho
(Aabhar Prabhuji…)
5. Raheva Mate Mane Ghar Aapyu
Jivanni Suvidhao Mane Aapi
Bhare Kaam Karva Dhairya Aapyu
Uchhinu Vagarnu Jivan Aapyu
(Aabhar Prabhuji…)
6. Dekhati Aankho Pan Mane Aapi
Saro Sur Mane Aapyo
Mahenat Karnar hatho Mane Aapya
Dodta Pag Mane Aapya
(Aabhar Prabhuji…)
7. Saro Parivar Pan Mane Aapyo
Ladka Badko Mane Aapya
Premad Pati Pan Mane Aapyo
Sushil Patni Pan Mane Aapi
Premad Pita Pan Mane Aapyo
Sushil Maata Pan Mane Aapi
(Aabhar Prabhuji…)
આભાર સ્તુતિ વેદી બાંધીશું
આભાર સ્તુતિ વેદી બાંધીશું
ઉત્તમ ઈશ્વર ઉપકાર કર્યો છે
કરેલા ઉપકાર હજારો છે
વર્ણવીને ગાઈશું
આભાર પ્રભુજી ઉપકાર કર્યો છે
આભાર ઈસુજી ઉપકાર કર્યો છે
1. જીવન આપીને પ્રેમ કર્યો
પાપના બંધનથી છોડાવ્યો
તમારા માટે મને પસંદ કરીને
તમારી સેવામાં દાખલ કર્યો
(આભાર પ્રભુજી...)
2. અંધકારનો અધિકાર દુર કરીને
ઈસુના રાજયમાં પ્રવેશ કરાવ્યો
તમારા માટે મને ખરીદ કરીને
તમારા મિલકત એમ હક ધરાવ્યો
(આભાર પ્રભુજી...)
3. નવા કરારના ચિહન તરીકે
પવિત્ર રક્ત તમે વહેવડાવ્યું
સત્ય જીવનના વચનોથી
મરેલાં જીવનને સજીવન કર્યું
(આભાર પ્રભુજી...)
4. નવા કરારના મધ્યસ્થ ઈસુ
પાસે મને પણ બોલાવ્યો છે
રક્ત કોટની અંદર રાખીને
શત્રુઓથી મને રક્ષણ કરો છો
(આભાર પ્રભુજી...)
5. રહેવા માટે મને ઘર આપ્યું
જીવનની સુવિધાઓ મને આપી
ભારે કામ કરવા ધૈર્ય આપ્યું
ઉછીનું વગરનું જીવન આપ્યું
(આભાર પ્રભુજી...)
6. દેખતી આંખો પણ મને આપી
સારો સૂર મને આપ્યો
મહેનત કરનાર હાથો મને આપ્યાં
દોડતા પગ મને આપ્યાં
(આભાર પ્રભુજી...)
7. સારો પરિવાર પણ મને આપ્યો
લાડકા બાળકો મને આપ્યાં
પ્રેમાળ પતિ પણ મને આપ્યો
સુશીલ પત્ની પણ મને આપી
પ્રેમાળ પિતા પણ મને આપ્યો
સુશીલ માતા પણ મને આપી
(આભાર પ્રભુજી...)
More information on this song
Higly Rated Songs | Rating | Votes |
---|