Ishu Baap Tara Naamma Addabhut Kaam Aaje Thay Chhe lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Ishu Baap Tara Naamma
Addabhut Kaam Aaje Thay Chhe
Bhuto Bhage Chhe, Saja Thay Chhe
Pap Pura Udi Jay Chhe
Tara Parakramo Ochha Thatan Nathi
Tara PunruTthannu Samarthaya Take Chhe
1. Sankat kashto, Aapatti Vipatti
Aave Toh Mara Ishu Bachavashe
Vishwas Aapnama Hoy Toh Bas Chhe
Devno Mahima Joishun (Tara Prakramo…)
2. Tantra-Mantra, MeliVidhya
Aaje Aapna Ishu Todi Nakhashe
Pavitra Aatma Sathe Rahe Chhe
Jagatne Uthal-Pathal Kari Nakhshun (Tara Prakramo…)
3. Shetanni Yuktio, Sarv Bandhano
Aaje Aapna Ishu Todi Nakhshe
Sarv Shaktimaan Sathe Rahe Chhe
Dusht Aatmane Hanki Kadishun (Tara Prakramo…)
ઈસુ બાપ તારા નામમાં અદભૂત કામ આજે થાય છે
ઈસુ બાપ તારા નામમાં
અદભૂત કામ આજે થાય છે
ભૂતો ભાગે છે, સાજા થાય છે
પાપ પૂરા ઉડી જાય છે
તારા પરાક્રમો ઓછા થતાં નથી
તારા પુનરૂત્થાનનું સામર્થ ટકે છે
1. સંકટો–કષ્ટો, આપત્તિ–વિપત્તિ
આવે તો મારા ઈસુ બચાવશે
વિશ્વાસ આપણામાં હોય તો બસ છે
દેવનો મહિમા જોઈશું (તારા પરાક્રમો...)
2. તંત્ર–મંત્ર, મેલીવિદ્યા
આજે આપણા ઈસુ તોડી નાખશે
પવિત્ર આત્મા સાથે રહે છે
જગતને ઉથલ–પાથલ કરી નાખશું (તારા પરાક્રમો...)
3. શેતાનની યુક્તિઓ સર્વ બંધનો
આજે આપણા ઈસુ તોડી નાખશે
સર્વ શક્તિમાન સાથે રહે છે
દુષ્ટ આત્માને હાંકી કાઢીશું (તારા પરાક્રમો...)
Higly Rated Songs | Rating | Votes |
---|