Krupathi Majbut Chhiye Devni Krupathi Majbut Chhiye lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Krupathi Majbut Chhiye
Devni Krupathi Majbut Chhiye
Krupa… Krupa… Krupa… Krupa…
Krupa… Krupa… Krupa… Krupa…
1. Naam Layine Bolavyo Tari Krupaye
Moto Mane Banavyo Tari Krupaye (Krupa…)
2. Nyayi Mane Banavyo Tari Krupaye
Anant Jivan Aapshe Tari Krupaye (Krupa…)
3. Bandhanone Todya Chhe Tari Krupaye
Ghane Rujavyo Chhe Tari Krupaye (Krupa…)
4. Samarth Mane Aapyu Chhe Tari Krupaye
Vardan Mane Aapyu Chhe Tari Krupaye (Krupa…)
Krupane Ujaviye Chhiye
Devni Krupane Ujaviye Chhiye
કૃપાથી મજબુત છીએ દેવની કૃપાથી મજબુત છીએ
કૃપાથી મજબુત છીએ
દેવની કૃપાથી મજબુત છીએ
કૃપા... કૃપા... કૃપા... કૃપા...
કૃપા... કૃપા... કૃપા... કૃપા... (કૃપાથી...)
1. નામ લઈને બોલાવ્યો તારી કૃપાએ
મોટો મને બનાવ્યો તારી કૃપાએ (કૃપા... કૃપા...)
2. ન્યાયી મને બનાવ્યો તારી કૃપાએ
અનંત જીવન આપશે તારી કૃપાએ (કૃપા... કૃપા...)
3. બંઘનોને તોડયા છે તારી કૃપાએ
ઘાને રૂઝાવ્યો છે તારી કૃપાએ (કૃપા... કૃપા...)
4. સામર્થ મને આપ્યું છે તારી કૃપાએ
વરદાન મને આપ્યું છે તારી કૃપાએ (કૃપા... કૃપા...)
કૃપાને ઉજવીએ છીએ
દેવની કૃપાને ઉજવીએ છીએ
Higly Rated Songs | Rating | Votes |
---|