Aghaharata thai dukh hare che paapi kaje Isu mare che lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Tek :     Aghaharataa thai dukh hare che, paapi kaaje Isu mare che.

1     Kantak mugat pote paheryo, gauravno taaj paapine de che.

2     Tenaa ang bhajaayaa ghaathi, aethi paapine rujh vale che.

3     Rudhiradhaaraa angathi jharati, te to paapine swachchha kare che.

4     Adham janone nyaayi banaa'vaa, pote to gunegaar thare che.

5     Khaatu, kadavu tene pidhu, paapine amrutpaan dhare che.

6     Lajjakaari maran te paamyo, jeevanadaan ae adhamone de che.

This song has been viewed 87 times.
Song added on : 11/29/2020

અઘહરતા થઈ દુ:ખ હરે છે પાપી કાજે ઈસુ મરે છે

ટેક :     અઘહરતા થઈ દુ:ખ હરે છે, પાપી કાજે ઈસુ મરે છે.

૧     કંટક મુગટ પોતે પહેર્યો, ગૌરવનો તાજ પાપીને દે છે.

૨     તેનાં અંગ ભંજાયાં ઘાથી, એથી પાપીને રૂઝ વળે છે.

૩     રુધિરધારા અંગથી ઝરતી, તે તો પાપીને સ્વચ્છ કરે છે.

૪     અધમ જનોને ન્યાયી બના'વા, પોતે તો ગુનેગાર ઠરે છે.

૫     ખાટું, કડવું તેણે પીધું, પાપીને અમૃતપાન ધરે છે.

૬     લજ્જાકારી મરણ તે પામ્યો, જીવનદાન એ અધમોને દે છે.



An unhandled error has occurred. Reload 🗙