Maj jivan le maj jivan le samarpit karu maj jivan le lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Maj jeevan le, maj jeevan le, samarpit karu, maj jeevan le;
    Maj jeevanamaa nishadin naki tuj sev karu man bhaav thaki.

2     Maj vaapar haath darek pale, karva tuj kaam pratyek sthale;
    Maj paay atul harshit thai palashe sarv thaam sandesh lai.

3     Karva maj bhoop tanaa stavano majane swar aap madhur ghano
    Vadava tuj suvachano janane bal, hinmat pushkal de majane.

4     Prabhu, le, maj daam arpu j tane, tuj sev arthe dharu chhu charane;
    Maj daam vade, maj gyaan vade, tuj naam tano mahimaay vadhe.

5     Prabhu, le, maj prem arpu j tane, manabhaav thaki dharu chhu charane;
    Tuj kaaj mane pan vaaparaje: tuj sevak saath sadaay thaje.

This song has been viewed 82 times.
Song added on : 2/12/2021

મજ જીવન લે મજ જીવન લે સમર્પિત કરું મજ જીવન લે

૧  મજ જીવન લે, મજ જીવન લે, સમર્પિત કરું, મજ જીવન લે;
    મજ જીવનમાં નિશદિન નકી તુજ સેવ કરું મન ભાવ થકી.

૨     મજ વાપર હાથ દરેક પળે, કરવા તુજ કામ પ્રત્યેક સ્થળે;
    મજ પાય અતુલ હર્ષિત થઈ પળશે સર્વ ઠામ સંદેશ લઈ.

૩     કરવા મજ ભૂપ તણાં સ્તવનો મજને સ્વર આપ મધુર ઘણો
    વદવા તુજ સુવચનો જનને બળ, હિંમત પુષ્કળ દે મજને.

૪     પ્રભુ, લે, મજ દામ અર્પું જ તને તુજ સેવ અર્થે ધરું છું ચરણે;
    મજ દામ વડે, મજ જ્ઞાન વડે, તુજ નામ તણો મહિમાય વધે.

૫     પ્રભુ, લે, મહ પ્રેમ અર્પું જ તને, મનભાવ થકી ધરું છું ચરણે;
    તુજ કાજ મને પણ વાપરજે: તુજ સેવક સાથ સદાય થજે.



An unhandled error has occurred. Reload 🗙