Maa tane visari jashe Baap tane taji deshhe lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Maa tane visari jashe
Baap tane taji deshhe
Ishu tane visre nahi
Saga bhaiyo bhuli jashe
Sagi behno chhodi deshe
Ishu tane chhodse nahi
Hath jaline chalavse,
Parvat par chadavshe
Mara Ishu… Mara Ishu… (2)
1. Sonu Rupu mangta nathi
Hira Manek Mangta nathi
Hardayne mange chhe
Mal Milkat mangta nathi
Mobho mangta nathi
Dilne mange chhe
Hun shodhine jato nathi
Te Shodhine pase aavya
(Mara Ishu)
2. Dukh Samay aavyo
Sankat Samay aavyo
Mari sathe Ishu rahyo
Apmaan Samay aavyo
Bimar Vedna aavi
Himmat Dhaireya aapi
Aashune Luchhine
Mane Dilaso aapyo
(Mara Ishu)
3. Papine Udhar karva
Swargama pahochadva
Jagatma Janm thaya
Rogne matadva
Srapathi mukti deva
Vadha Stambh par maran pamya
Trijo Divas sajivan thaya
Ishu Jevo koi nathi
મા તને વિસરી જશે બાપ તને તજી દેશે
મા તને વિસરી જશે, બાપ તને તજી દેશે
ઈસુ તને વિસરે નહિ
સગા ભાઈઓ ભૂલી જશે, સગી બહેનો છોડી દેશે
ઈસુ તને છોડશે નહિ
હાથ ઝાલીને ચલાવશે, પર્વત પર ચઢાવશે
મારા ઈસુ... મારા ઈસુ... (2)
1. સોનુ - રૂપૂ માંગતા નથી,
હીરા - માણેક માંગતા નથી
હૃદયને માંગે છે
માલ - મિલકત માંગતા નથી,
મોભો માંગતા નથી
દિલને માંગે છે
હું શોધીને જાતો નથી
તે શોધીને પાસે આવ્યા
(મારા ઈસુ)
2. દુ:ખ સમય આવ્યો,
સંકટ સમય આવ્યો
મારી સાથે ઈસુ રહ્યો
અપમાન સમય આવ્યો,
બિમાર - વેદના આવી
હિમત ધૈર્ય આપી
આંસુને લુછીને
મને દિલાસો આપ્યો
(મારા ઈસુ)
3. પાપીને ઉદ્ધાર કરવા,
સ્વર્ગમાં પહોંચાડવા
જગતમાં જન્મ થયા
રોગને મટાડવા,
શ્રાપથી મુક્તિ દેવા
વધસ્તંભ પર મરણ પામ્યા
ત્રીજો દિવસ સજીવન થયા
ઈસુ જેવો કોઇ નથી
(મારા ઈસુ)
More information on this song
Higly Rated Songs | Rating | Votes |
---|