Chaahu Khristane janva lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Chaahu Khristane jaanava,
    krupa chaahu vakhaanava;
    Sheekhu prem ne muktivaat,
    kaanje te mooo maare maat.

Tek:     Sheekhu vattu vattu,
    sheekhu vattu vattu,
    Sheekhu prem ne muktivaat,
    kaanje te mooo maare maat.

2     Shikshan tenu vattu lau,
    sheekhava ichchha dhyaan dau;
    Shikshak, he shuddhaatma, thai,
    shikhaad Khristani vaato lai.

3     Sheekhu laine shaastr haath
    tyaare malu prabhu saath;
    Vaani prabhuni sunaay,
    vachano tenaa mara thaay.

4     Gauravi gaadino dhani,
    svargi sampat te tani;
    Sheekhu raajani vruddhi saar,
    ane paachho je aavanaar.

This song has been viewed 100 times.
Song added on : 2/12/2021

ચાહું ખ્રિસ્તને જાણવા

૧ ચાહું ખ્રિસ્તને જાણવા, કૃપા ચાહું વખાણવા;
    શીખું પ્રેમ ને મુક્તિવાત, કાંજે તે મૂઓ મારે માટ.

ટેક:     શીખું વત્તું વત્તું, શીખું વત્તું વત્તું,
    શીખું પ્રેમ ને મુક્તિવાત, કાંજે તે મૂઓ મારે માટ.

૨     શિક્ષણ તેનું વત્તું લઉં, શીખવા ઈચ્છા ધ્યાન દઉં;
    શિક્ષણ, હે શુદ્ધાત્મા, થઈ, શિખાડ ખ્રિસ્તની વાતો લઈ.

૩     શીખું લઈને શાસ્ત્ર હાથ ત્યારે મળું પ્રભુ સાથ;
    વાણી પ્રભુની સુણાય, વચનો તેનાં મારાં થાય.

૪     ગૌરવી ગાદીનો ધણી, સ્વર્ગી સંપત તે તણી;
    શીખું રાજની વૃદ્ધિ સાર, અને પાછો જે આવનાર.



An unhandled error has occurred. Reload 🗙