Devne sarv lok vakhaano Hallelujah lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Devne sarv lok vakhaano, Hallelujah!;
    Tena guno sarv jaano, Hallelujah!;
    Tene maanasane sanabhaarya, paapna maarthi temane vaarya,
    Doshana dandathi temane taarya. Hallelujah!;

2  Baapni ghani seva karo, Hallelujah!;
    Tena balthi sarv daro, Hallelujah!;
    Mota badma te phare che, adbhut kaamo te kare che,
    Aakhi srushti te ghare che. Hallelujah!;

3  Sanadhaa sutnu stavan gaao, Hallelujah!;
    Sarv tene sharane aavo, Hallelujah!;
    Beekna kaaran te kapaave, paapthi uddhaar te sthapave,
    Baapni sanagat te apaave, Hallelujah!;

4  Devno aatma sarv maago, Hallelujah!;
    Tenu kahevu karava laago, Hallelujah!;
    Shuddh vichaaro manma laave, satana kaamo te karaave,
    Swargi annathi te dharaave. Hallelujah!;

This song has been viewed 88 times.
Song added on : 10/24/2020

દેવને સર્વ લોક વખાણો હાલેલૂયા

૧  દેવને સર્વ લોક વખાણો, હાલેલૂયા;
    તેના ગુણો સર્વ જાણો, હાલેલૂયા;
    તેણે માણસને સંભાર્યાં, પાપના મારથી તેમને વાર્યાં,
    દોષના દંડથી તેમને તાર્યાં. હાલેલૂયા;

૨ બાપની ઘણી સેવા કરો, હાલેલૂયા;
    તેના બળથી સર્વ ડરો, હાલેલૂયા;
    મોટા બળમાં તે ફરે છે, અદ્ભુત કામો ત કરે છે,
    આખી સૃષ્ટિ તે ઘરે છે. હાલેલૂયા;

૩ સંધાં સુતનું સ્તવન ગાઓ, હાલેલૂયા;
    સર્વ તેને શરણે આવો, હાલેલૂયા;
    બીકનાં કારણ તે કપાવે, પાપથી ઉદ્ધાર તે સ્થપાવે,
    બાપની સંગત તે અપાવે, હાલેલૂયા;

૪  દેવનો આત્મા સર્વ માગો, હાલેલૂયા;
    તેનું કહેવું કરવા લાગો, હાલેલૂયા;
    શુદ્ધ વિચારો મનમાં લાવે, સતનાં કામો તે કરાવે,
    સ્વર્ગી અન્નથી તે ધરાવે. હાલેલૂયા;



An unhandled error has occurred. Reload 🗙