Isu tarun balak hun chu deje ashisho aa rat lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
1 Isu, taarun baalak hun chhun, deje aashisho aa raat;
Andhaaraamaan paase rahe tun, oongheene jaagun prabhaat.
2 Taara haathe doryo dahaade, maate maanun chhun aabhaar;
Paheraave tun ne khavaade, maate bhajun chhun aa vaar.
3 Paaponi tun maaphi deje, mitrone de tun aaashish;
Marun tyaare svarge leje, taari saathe hun raheesh.
This song has been viewed 47 times.
Song added on : 3/4/2021
ઈસુ તારું બાળક હું છું દેજે આશિષો આ રાત
૧ ઈસુ, તારું બાળક હું છું, દેજે આશિષો આ રાત;
અંધારામાં પાસે રહે તું, ઊંઘીને જાગું પ્રભાત.
૨ તારા હાથે દોર્યો દહાડે, માટે માનું છું આભાર;
પહેરાવે તું ને ખવાડે, માટે ભજું છું આ વાર.
૩ પાપોની તું માફી દેજે, મિત્રોને દે તું આાશિષ;
મરું ત્યારે સ્વર્ગે લેજે, તારી સાથે હું રહીશ.
Higly Rated Songs | Rating | Votes |
---|