Suno das hajar vina par swarge devani tuti gay lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Suno, das hajaar vinaa par, swarge devani tuti gaay!
    Duto gaay gito aanandakaar, kaa ke devaputra che raay;
    Juo, tukhta par besi khrist jag par raaj kare che nit;
    Haaleluyaa ! Haaleluyaa ! Haaleluyaa ! Amen!

2     Bhup mahimaanaa raaj kar sadaa, pe'ri shire achad taaj,
    Judo thaay naa tuthi kadaa, pruthavi tuj samaaj;
    Taari dayaanaa je sukh paamiae joi taaru mukh;
    Haaleluyaa ! Haaleluyaa ! Haaleluyaa ! Amen!

?     Vahelo aav, hey Isu taaranaar, laav taaro din mahimaavaan,
    Sune avaaj taaro je vaar, tadi jashe jag aasamaan;
    Ame gaaishu te kaad, "Gaurav, jay tane bhupaad!"

This song has been viewed 87 times.
Song added on : 1/8/2021

સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય

૧  સુણો, દસ હજાર વીણા પર, સ્વર્ગે દેવની તુતિ ગાય!
    દૂતો ગાય ગીતો આનંદકાર, કાં કે દેવપુત્ર છે રાય;
    જુઓ, તુખ્ત પર બેસી ખ્રિસ્ત જગ પર રાજ કરે છે નિત;
    હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! આમેન!

૨     ભૂપ મહિમાના રાજ કર સદા, પે'રી શિરે અચળ તાજ,
    જુદો થાય ના તુંથી કદા, પૃથ્વી તુજ સમાજ;
    તારી દયાનાં જે સુખ પામીએ જોઈ તારું મુખ;
    હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! આમેન!

૩     વહેલો આવ, હે ઈસુ તારનાર, લાવ તારો દિન મહિમાવાન,
    સુણે અવાજ તારો જે વાર, ટળી જશે જગ આસમાન;
    અમે ગાઈશું તે કાળ, "ગૌરવ, જય તને ભૂપાળ!"



An unhandled error has occurred. Reload 🗙