Ishvar sau ashishano datar vando tene bhauye vasanar lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1. Ishvar sau aashishano daataar, vando tene bhaooye vasanaar;
Aakaashi sen vando tene, sau stavo baap, putraatmaane.
2. Sau daan denaar devane stavo, bhootalanaan sau bhoochar stavo;
He svargavaasi sau sanmaano, baap, putraatmaane vakhaano.
3. Ishvar chhe aashish denaaro, teni stuti sau uchchaaro;
Svargi dooto pan vakhaano, baap, putraatmaane sau maano.
4. Daataar devanaan badhaan daano, prathvi parana loko jaano;
Aakaashamaan pan dooto maano, baap, putraatmaane vakhaano.
ઈશ્વર સૌ આશિષનો દાતાર વંદો તેને ભૂએ વસનાર
1. ઈશ્વર સૌ આશિષનો દાતાર, વંદો તેને ભૂએ વસનાર;
આકાશી સેન વંદો તેને, સૌ સ્તવો બાપ, પુત્રાત્માને.
2. સૌ દાન દેનાર દેવને સ્તવો, ભૂતળનાં સૌ ભૂચર સ્તવો;
હે સ્વર્ગવાસી સૌ સન્માનો, બાપ, પુત્રાત્માને વખાણો.
3. ઈશ્વર છે આશિષ દેનારો, તેની સ્તુતિ સૌ ઉચ્ચારો;
સ્વર્ગી દૂતો પણ વખાણો, બાપ, પુત્રાત્માને સૌ માનો.
4. દાતાર દેવનાં બધાં દાનો, પૃથ્વી પરના લોકો જાણો;
આકાશમાં પણ દૂતો માનો, બાપ, પુત્રાત્માને વખાણો.
Higly Rated Songs | Rating | Votes |
---|