Traata, pharithi staviae taaru naam lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Traata, pharithi staviae taaru naam, yaad kari taara paropakaari kaam;
    Uubhaa thai tujne daiae dhanyavaad, ne shish namiae leva aashirvaad.

2  Gher jata amne taari shaanti aap, din pethe raatma saathe raheje, baap;
    Ahin aavya chiae bhajava taaru naam, dilamaathi kaadhaje paap, lajja tamaam.

3  He prabhu, shaanti de je aakhi raat, aa raatane kaadhi karje suprabhaat
    Tu amne raakhje jokham ne bhayahin, kaanke tane che sarakhaa raat ne din.

4  Tu shaanti deje, vitanaar jeevanmaay, shokma dilaaso, jangama thaje shaay;
    Ne jyaare pooru thaay sevanu kaam, amne bolaavaje leva nit aaraam.

This song has been viewed 85 times.
Song added on : 10/24/2020

ત્રાતા, ફરીથી સ્તવીએ તારું નામ

૧ ત્રાતા, ફરીથી સ્તવીએ તારું નામ, યાદ કરી તારાં પરોપકારી કામ;
    ઊભાં થઈ તુજને દઈએ ધન્યવાદ, ને શીશ નામીએ લેવા આશીર્વાદ.

૨ ઘેર જતાં અમને તારી શાંતિ આપ, દિન પેઠે રાતમાં સાથે રહેજે, બાપ;
    અહીં આવ્યાં છીએ ભજવા તારું નામ, દિલમાથી કાઢજે પાપ, લજ્જા તમામ.

૩  હે પ્રભુ, શાંતિ દે જે આખી રાત, આ રાતને કાઢી કરજે સુપ્રભાત
    તું અમને રાખજે જોખમ ને ભયહીન, કાંકે તને છે સરખાં રાત ને દિન.

૪  તું શાંતિ દેજે, વીતનાર જીવનમાંય, શોકમાં દિલાસો, જંગમાં થજે સ્હાય;
    ને જ્યારે પૂરૂં થાય સેવાનું કામ, અમને બોલાવજે લેવા નિત આરામ.



An unhandled error has occurred. Reload 🗙