Jorthi pokaro sahu jorathi pokaro lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Tek: Jorathi pokaaro sahu, jorathi pokaaro,
Isu uthyo mrutyu jeeti, jorathi pokaaro,
Shorathi gaajaavo jag, shorathi gaajaavo,
Isu uthyo mrutyu jeeti, shorathi gaajaavo.
1 Utaryo doot aakaashthi, chokidaar dhruje dhaakathi,
Dharni saathe dhrujati. Jorathi.....
2 Shilaa khasi gai kabrathi, uthyo jeevananaath ghorathi,
Darshan didhaa bhorathi. Jorathi.....
3 Mariyam aansu saarti, hinmat hrudaye haarti,
Maadi ubho dhaarti. Jorathi.....
4 Isu bolyo premthi, nihaali mariyam rahemathi,
'Raabboni' uchchaarati. Jorathi.....
5 Shishyone darshan aapiyaa, vahemanaa bandhan kaapiyaa,
Shayataani dal haariyaa. Jorathi.....
જોરેથી પોકારો સહુ જોરથી પોકારો
ટેક: જોરેથી પોકારો સહુ, જોરથી પોકારો,
ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, જોરથી પોકારો,
શોરથી ગજાવો જગ, શોરથી ગજાવો,
ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, શોરથી ગજાવો.
૧ ઊતર્યો દૂત આકાશથી, ચોકીદાર ધ્રુજે ધાકથી,
ધરણી સાથે ધ્રૂજતી. જોરથી.....
૨ શિલા ખસી ગઈ કબ્રથી, ઊઠયો જીવનનાથ ઘોરથી,
દર્શન દીધાં ભોરથી. જોરથી.....
૩ મરિયમ આંસુ સારતી, હિંમત હ્રદયે હારતી,
માળી ઊભો ધારતી. જોરથી.....
૪ ઈસુ બોલ્યો પ્રેમથી, નિહાળી મરિયમ રહેમથી,
'રાબ્બોની' ઉચ્ચારતી. જોરથી.....
૫ શિષ્યોને દરશન આપિયાં, વહેમનાં બંધન કાપિયાં,
શયતાની દળ હારિયાં. જોરથી.....
More information on this song
Lyrics: Jayvantiben J Chauhan
Higly Rated Songs | Rating | Votes |
---|