Manama deep jalavo prabhuji mara lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Manamaa deep jalaavo, prabhuji maara !

1     Ghor andhaaru path nav soojhe,
    satanagarine paamu keme?
    Haath grahi lo, he muj svaami,
    premano panth bataavo..... Prabuji.

2     Vaas karo mara jeevanamaa,
    vasi jaao mara nayanomaa,
    Thambhe taaran maaru karyu chhe,
    maara dilamaa aavo.. Prabhuji.

3     Praan didho chhe paapine maate,
    thambhe jadaayaa maare saate,
    Dhaar vahi je thambhe tamaara,
    temaa mane n'vadaavo..... Prabhuji.

This song has been viewed 83 times.
Song added on : 2/12/2021

મનમાં દીપ જલાવો પ્રભુજી મારા

    મનમાં દીપ જલાવો, પ્રભુજી મારા !

૧     ઘોર અંધારું પથ નવ સૂઝે,
    સતનગરીને પામું કેમે?
    હાથ ગ્રહી લો, હે મુજ સ્વામી,
    પ્રેમનો પંથ બતાવો..... પ્રભુજી.

૨     વાસ કરો મારા જીવનમાં,
    વસી જાઓ મારાં નયનોમાં,
    થંભે તારણ મારું કર્યું છે,
    મારા દિલમાં આવો.. પ્રભુજી.

૩     પ્રાણ દીધો છે પાપીને માટે,
    થંભે જડાયા મારે સાટે,
    ધાર વહી જે થંભે તમારા,
    તેમાં મને ન'વડાવો... પ્રભુજી.



An unhandled error has occurred. Reload 🗙