Isu eklo che sandesho kariae tenu manan lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Isu eklo che sandesho, kariae tenu manan;
    Vakhaanishu sadaa tene, kariae tenu darshan.

Tek:     Keval Isu, sadaa Isu, Isu sandhu tenaa gaan;
    Traataa, shuddhataano daataa, prabhu, ae raajaane maan.

2     Isu eklo che je traataa, paapno kidho parihaar;
    Poora nyaayipanaano daataa, roj balno te che denaar.

3     Shuddh karanaaro che Isu, paapnaa daagho dhoyaa oor;
    Potaanaa aatmaathi kare te aapnaa man bharpoor.

4     Isu eklo che vaid kharo, rog tano lidho che bhaar;
    Jeevanani bharpoori madhye, mandali che bhaagidaar.

5     Isu eklo che paraakram, pachaasinu ae inaam;
    Isu, deje shakti taari, aatmaanu tu deje daan.

6     Isuni vaat jotaa bethaa, tedaani raakhine aash;
    Isu che traataa amaaro, sandhaa vaanaa teni paas.

This song has been viewed 91 times.
Song added on : 2/1/2021

ઈસુ એકલો છે સંદેશો કરીએ તેનું મનન

૧  ઈસુ એકલો છે સંદેશો, કરીએ તેનું મનન;
    વખાણીશું સદા તેને, કરીએ તેનું દર્શન.

ટેક:     કેવળ ઈસુ, સદા ઈસુ, ઈસુ સંધું તેનાં ગાન;
    ત્રાતા, શુદ્ધતાનો દાતા, પ્રભુ, એ રાજાને માન.

૨     ઈસુ એકલો છે જે ત્રાતા, પાપનો કીધો પરિહાર;
    પૂરા ન્યાયીપણાનો દાતા, રોજ બળનો તે છે દેનાર.

૩     શુદ્ધ કરનારો છે ઈસુ, પાપના ડાઘો ધોયા ઉર;
    પોતાના આત્માથી કરે તે આપણાં મન ભરપૂર.

૪     ઈસુ એકલો છે વૈદ ખરો, રોગ તણો લીધો છે ભાર;
    જીવનની ભરપૂરી મધ્યે, મંડળી છે ભાગીદાર.

૫     ઈસુ એકલો છે પરાક્રમ, પચાસીનું એ ઈનામ;
    ઈસુ, દેજે શક્તિ તારી, આત્માનું તું દેજે દાન.

૬     ઈસુની વાટ જોતા બેઠા, તેડાની રાખીને આશ;
    ઈસુ છે ત્રાતા અમારો, સંધાં વાનાં તેની પાસ.



An unhandled error has occurred. Reload 🗙