Jara tu najare jo dhari Jara tu jjare jo dhari lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Jara tu najare jo dhaari, Jara tu jjare jo dhaari;
O chaalyu aavarada jyam chaale vhetu vaari.
1 Veg aavaradaano bhaari, veg aavaradaano bhaari;
Dode che ae raakh banaavavaa kayaane taari. Jara tu.
2 Samaj, jeev, nahi rahe gaaphel tu, samaj, jeev, nahi rahe gaaphel tu;
Zatpat tujne zadapi leshe, tyaare karshe shu ? Jara tu;
3 Jindagee zat puri thaashe, jindagee zat puri thaashe;
Kusum lalit karamaata jevi karamaai jaashe. Jara tu.
4 Chahi jag, sukh, dolat zaaza, chahi jag, sukh, dolat zaaza;
Aayush vyrth gumaavi taaru mukish nahi maaza. Jara tu.
5 Sajjan, dhar sadbuddhi saari, ajjan, dhar sadbuddhi saari;
Saarthak jeevan karvane kar taaran taiyaari.... Jara tu.
જરા તું નજરે જો ધારી જરા તું જજરે જો ધારી
જરા તું નજરે જો ધારી, જરા તું જજરે જો ધારી;
ઓ ચાલ્યું આવરદા જ્યમ ચાલે વ્હેતું વારિ.
૧ વેગ આવરદાનો ભારી, વેગ આવરદાનો ભારી;
દોડે છે એ રાખ બનાવવા કાયાને તારી. જરા તું.
૨ સમજ, જીવ, નહીં રહે ગાફેલ તું, સમજ, જીવ, નહીં રહે ગાફેલ તું;
ઝટપટ તુજને ઝડપી લેશે, ત્યારે કરશે શું ? જરા તું;
૩ જિંદગી ઝટ પૂરી થાશે, જિંદગી ઝટ પૂરી થાશે;
કુસુમ લલિત કરમાતાં જેવી કરમાઈ જાશે. જરા તું.
૪ ચહી જગ, સુખ, દોલત ઝાઝાં, ચહી જગ, સુખ, દોલત ઝાઝાં;
આયુષ્ય વ્યર્થ ગુમાવી તારું મૂકીશ નહિ માઝા. જરા તું.
૫ સજ્જન, ધર સદ્બુદ્ધિ સારી, અજ્જન, ધર સદ્બુદ્ધિ સારી;
સાર્થક જીવન કરવાને કર તારણ તૈયારી.... જરા તું.
Higly Rated Songs | Rating | Votes |
---|