He ishvar pavitra, sarvsmarth swami lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1     He Ishwar Pavitra!     Sarvasamarth swami,
    Mulasku thatamaa ja,     tujne che salami,
    He Ishwar, Pavitra!     Shaktimaan, dayalu;
    Dhanya tri-ek tu,     Ishwar krupalu.
2     He Ishwar, Pavitra!     Sant seva kare,
    Chalakata sagar aaspaas     suwarna taaj dhare;
    Karubim, Saraphim     paay lagi gay ga,
    Tu ja hato, che,     ne sada rahewano.
3     He Ishwar, Pavitra!     Vyome vasti tari,
    Papi aankh na dekhe     tuj mahima je bhaari;
    Ekalo tu ja pavitra,     nathi koi tuj samaan,
    Shaktimaan, purna,     Premaal, ne shuddh naam.
4     He ishwar pawitra!     Sarvasamarth swami,
    Gaay sau shrusti tuj naam,     jal, sthal, ne swardhaami;
    He Ishwar, Pavitra!     Shaktimaan, dayalu;
    Dhanya tri-ek tu,     Ishwar krupaalu.

This song has been viewed 446 times.
Song added on : 10/20/2020

હે ઈશ્વર, પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,

૧     હે ઈશ્વર, પવિત્ર !     સર્વસમર્થ સ્વામી,
    મળસકું થતાંમાં જ,     તુજને છે સલામી.
    હે ઈશ્વર, પવિત્ર !     શક્તિમાન, દયાળુ;
    ધન્ય ત્રિએક તું,     ઈશ્વર કૃપાળુ.
૨     હે ઈશ્વર, પવિત્ર !     સંત સેવા કરે,
    ચળકતા સાગર આસપાસ     સુવર્ણ તાજ ધરે;
    કરૂબીમ, સરાફીમ     પાય લાગી ગાય ગા,
    તું જ હતો, છે,     ને સદા રહેવાનો.
૩     હે ઈશ્વર, પવિત્ર!     વ્યોમે વસ્તી તારી,
    પાપી આંખ ન દેખે     તુજ મહિમા જે ભારી;
    એકલો તું જ પવિત્ર,     નથી કોઈ તુજ સમાન,
    શક્તિમાન, પૂર્ણ,     પ્રેમાળ, ને શુદ્ધ નામ.
૪     હે ઈશ્વર પવિત્ર !     સર્વસમર્થ સ્વામી,
    ગાય સૌ સૃષ્ટિ તુજ નામ,     જળ, સ્થળ, ને સ્વરધામી;
    હે ઈશ્વર, પવિત્ર !     શક્તિમાન, દયાળુ;
    ધન્ય ત્રિએક તું,     ઈશ્વર કૃપાળુ.



An unhandled error has occurred. Reload 🗙