Prabhu, tuj raaj chaahu taaru rehvanu sthan lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Prabhu, tuj raaj chaahu, taaru re'vaanu sthaan;
    Je madahdi traataae taari, lohithi moolyavaan.

2     Dev, tuj mandahdi chaahu, taaraathi chhe sthaapel;
    Tuj aankhani keeki pethe vhaal, taara haath par lakhel.

3     Te saaru praarth kareesh, muj aansu pahn ve'she;
    Tene maate me'nat kareesh, jyaan sudhi jeev re'she.

4     Tena svargi maargo, teni priy sangat,
    Teni seva ne misht geeto thashe muj harsh anant.

5     Sat khacheet re'she tem pruthveeno shreshth prataap,
    Ne aakaashmaannu param sukh mandahdi paamashe amaap.

This song has been viewed 56 times.
Song added on : 2/9/2021

પ્રભુ તુજ રાજ ચાહું તારું રેવાનું સ્થાન

૧ પ્રભુ, તુજ રાજ ચાહું, તારું રે'વાનું સ્થાન;
    જે મંડળી ત્રાતાએ તારી, લોહીથી મૂલ્યવાન.

૨     દેવ, તુજ મંડળી ચાહું, તારાથી છે સ્થાપેલ;
    તુજ આંખની કીકી પેઠે વ્હાલ, તારા હાથ પર લખેલ.

૩     તે સારુ પ્રાર્થ કરીશ, મુજ આંસુ પણ વે'શે;
    તેને માટે મે'નત કરીશ, જ્યાં સુધી જીવ રે'શે.

૪     તેના સ્વર્ગી માર્ગો, તેની પ્રિય સંગત,
    તેની સેવા ને મિષ્ટ ગીતો થશે મુજ હર્ષ અનંત.

૫     સત ખચીત રે'શે તેમ પૃથ્વીનો શ્રેષ્ઠ પ્રતાપ,
    ને આકાશમાંનું પરમ સુખ મંડળી પામશે અમાપ.



An unhandled error has occurred. Reload 🗙