Lyrics for the song:
Chalo bandhu, aje apan anande sau sanchariae
Gujarati Christian Song Lyrics
1 Chaalo bandhu, aaje aapan aanande sau sanchariae,
Archan kartaa, kirtan kartaa, staviae isu raay.
2 Jo purvamaa taaro pelo, bahu prakaashe che khilelo,
Jyaa te dore tyaa jaine, staviae isu raay.
3 Lo saamagri bol tani, ne saathe lo sonu, lobaan;
Tan, man, dhannu arpan kartaa staviae isu raay.
4 Vyom tanaa sau dooto kevaa, aanande kirtano gaay,
Teo saathe aapan gaataa staviae isu raay.
ચાલો બધું આજે આપણ આનંદે સૌ સંચરીએ
૧ ચાલો બધું, આજે આપણ આનંદે સૌ સંચરીએ,
અર્ચન કરતાં, કીર્તન કરાતાં, સ્તવીએ ઈસુ રાય.
૨ જો પૂર્વમાં તારો પેલો, બહુ પ્રકાશે છે ખીલેલો,
જ્યાં તે દોરે ત્યાં ત્યાં જઈએ, અતવીએ ઈસુ રાય.
૩ લો સામગ્રી બોળ તણી, ને સાથે લો સોનું, લોબાન;
તન, મન, ધનનું અર્પણ કરતાં અતવીએ ઈસુ રાય.
૪ વ્યોમ તણા સૌ દૂતો કેવા, આનંદે કીર્તનો ગાય,
તેઓ સાથે આપણ ગાતાં સ્તવીએ ઈસુ રાય.