Had to priti tuj vaali, prabhuji mara lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Had to priti tuj vaali, prabhuji mara.
1 Pruthvi janamava deve nihali,
lagi gabhan ek sari ! Prabhuji.
2 Prani, pankhio maat kotar, mala,
chapari maley nahi tari ! Prabhuji.
3 Badale bhalai tane sanpadi burai,
duniya dushman thai sari ! Prabhuji.
4 Didho latakavi tane lakade o swami,
duva arine didh tyari ! Prabhuji.
5 Didhu balidan te pape amara,
kidhu pranaparna bhari ! Prabhuji.
હદ તો પ્રીતિએ તુજ વાળી, પ્રભુજી મારા.
હદ તો પ્રીતિએ તુજ વાળી, પ્રભુજી મારા.
૧ પૃથ્વી જનમવા દેવે નિહાળી,
લાગી ગભાણ એક સારી! પ્રભુજી.
૨ પ્રાણી, પંખીઓ માટ કોતર, માળા,
છાપરી મળેય નહિ તારી! પ્રભુજી.
૩ બદલે ભલાઈ તને સાંપડી બુરાઈ,
દુનિયા દુશ્મન થઈ સારી! પ્રભુજી.
૪ દીધો લટકાવી તને લાકડે ઓ સ્વામી,
દુવા અરિને દીધ ત્યારી! પ્રભુજી.
૫ દીધું બલિદાન તેં પાપે અમારા,
કીધું પ્રાણાર્પણ ભારી ! પ્રભુજી.
More information on this song
Lyrics by: N.J. Jayesh
Higly Rated Songs | Rating | Votes |
---|