Bhago Bhago Dur Bhago Vyartha Badhi Babatothi Nashi Javo lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Bhago Bhago Dur Bhago
Vyartha Badhi Babatothi Nashi Javo
1. Bhago Vyabhicharna Karyothi
Sharir Vadhe Devne Mahima Aapo
Mahima Aapo, Tame Mahima Aapo (Bhago…)
2. Agyan Vadvivadothi Nashi Javo
Shanti Pamvane Yatna Karo
Yatna Karo, Prayatna Karo (Bhago…)
3. Juvanina Vishayothi Nashi Javo
Pavitra Dilthi Stuti Karo
Stuti karo, Tame Stuti karo (Bhago…)
4. Dvaya Lobhthi Nashi Javo
Vishvas Bhaktibhav Shodhi Kadhho
Shodhi Kadhho, Tame Shodhi Kadhho (Bhago…)
5. Murtipoojathi Nashi Javo
Prabhu Ishu Par Lakshaya Rakho
Lakshaya Rakho, Tame Lakshaya Rakho (Bhago…)
6. Sharirne Vash Karine Agad Dodho
Shrushtikartane Roj Shodho
Roj Shodho, Tame Roj Shodho (Bhago…)
ભાગો ભાગો દુર ભાગો વ્યર્થ બઘી બાબતોથી નાસી જાઓ
ભાગો ભાગો દુર ભાગો
વ્યર્થ બઘી બાબતોથી નાસી જાઓ
1. ભાગો વ્યભિચારના કાર્યોથી
શરીર વડે દેવને મહિમા આપો
મહિમા આપો, તમે મહિમા આપો (ભાગો ભાગો...)
2. અજ્ઞાન વાદવિવાદોથી નાસી જાઓ
શાંતિ પામવાને યત્ન કરો
યત્ન કરો, પ્રયત્ન કરો (ભાગો ભાગો...)
3. જુવાનીના વિષયોથી નાસી જાઓ
પવિત્ર દિલથી સ્તુતિ કરો
સ્તુતિ કરો, તમે સ્તુતિ કરો (ભાગો ભાગો...)
4. દ્રવ્ય લોભથી નાસી જાઓ
વિશ્વાસ ભક્તિભાવ શોઘી કાઢો
શોઘી કાઢો, તમે શોઘી કાઢો (ભાગો ભાગો...)
5. મુર્તિપુજાથી નાસી જાઓ
પ્રભુ ઈસુ પર લક્ષ્ય રાખો
લક્ષ રાખો, તમે લક્ષ રાખો (ભાગો ભાગો...)
6. શરીરને વશ કરીને આગળ દોડો
સૃષ્ટિકર્તાને રોજ શોઘો
રોજ શોઘો, તમે રોજ શોઘો (ભાગો ભાગો...)
Higly Rated Songs | Rating | Votes |
---|