Nash pamtane bachav maratane sambhahd lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Naash paamataanne bachaav, marataanne sambhaahd,
    Paap ne motathi temane satvar ugaar;
    Aap haath padelane, kar rudan bhoolel maat,
    Khrist samarth taaranaarni, temane kahe vaat.

Tek:     Naash paamataanne bachaav, marataanne sambhaahd,
    Isu karashe taaran, Isu dayaahd!

2     Joke teo teno kare che tuchchhakaar,
    Pan pastaavikno te kare sveekaar;
    Samajaav temane khantathi, samajaav dheerethi,
    Te karashe maaf phakt vishvaas karavaathi.

3     Naash paamataanne bachaav, chhe tuj pharaj te,
    Taara kaamama prabhu bahd denaar chhe;
    Saankada maarg par temane laav dheerajthi aaj,
    Bhoolelne ke', traata muo tuj kaaj.

This song has been viewed 84 times.
Song added on : 2/10/2021

નાશ પામતાંને બચાવ મરતાંને સંભાળ

૧  નાશ પામતાંને બચાવ, મરતાંને સંભાળ,
    પાપ ને મોતથી તેમને સત્વર ઉગાર;
    આપ હાથ પડેલને, કર રુદન ભૂલેલ માટ,
    ખ્રિસ્ત સમર્થ તારનારની, તેમને કહે વાત.

ટેક:     નાશ પામતાંને બચાવ, મરતાંને સંભાળ,
           ઈસુ કરશે તારણ, ઈસુ દયાળ!

૨     જોકે તેઓ તેનો કરે ચે તુચ્છકાર,
    પણ પસ્તાવિકનો તે કરે સ્વીકાર;
    સમજાવ તેમને ખંતથી, સમજાવ ધીરેથી,
    તે કરશે માફ ફક્ત વિશ્વાસ કરવાથી.

૩     નાશ પામતાંને બચાવ, છે તુજ ફરજ તે,
    તારા કામમાં પ્રભુ બળ દેનાર છે;
    સાંકડા માર્ગ પર તેમને લાવ ધીરજથી આજ,
    ભૂલેલને કે', ત્રાતા મૂઓ તુજ કાજ.



An unhandled error has occurred. Reload 🗙