Madhur madhur param madhur naam Isu taaru lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Madhur madhur param madhur, naam Isu taaru !
1 Yaad thataa bhay vipatti, sarv dishe door thati ;
Daagh nasht thaaye nakki, dukh thaaye ast. Madhur.
2 Paapi jan sabhaan bane, bhukhyaa, tarasyaa trupt thaaye;
Niraashi, thaakel punha uthataa, traasit paame harsh. Madhur.
3 Sur kaane padta vaare, vishwa swargroop thaaye;
Premamayi nayano bhaahde, sarv teni satta. Madhur.
4 Manovruttinaa gaansur, bhaavavaahi, shu madhur !
Khrist, aavi rahe am oor, tu aj sakhaa, shrotaa. Madhur.
મઘુર મધુર પરમ મધુર નામ ઈસુ તારું
મઘુર મધુર પરમ મધુર, નામ ઈસુ તારું !
૧ યાદ થતાં ભય વિપત્તિ, સર્વ દિૈશે દૂર થતી ;
ડાઘ નષ્ટ થાયે નક્કી, દુ:ખ થાયે અસ્ત. મધુર.
૨ પાપી જન સભાન બને, ભુખ્યાં, તરસ્યાં તૃપ્ત થાયે;
નિરાશી, થાકેલ પુન: ઊઠતાં, ત્રાસિત પામે હર્ષ. મધુર.
૩ સૂર કાને પડતાં વારે, વિશ્વ સ્વર્ગરૂપ થાયે;
પ્રેમમયી નયનો ભાળે, સર્વ તેની સત્તા. મધુર.
૪ મનોવૃત્તિનાં ગાનસૂર, ભાવવાહી, શું મધુર !
ખ્રિસ્ત, આવી રહે અમ ઉર, તું જ સખા, શ્રોતા. મધુર.
Higly Rated Songs | Rating | Votes |
---|