Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Prabhu Isu sarvno rakhwaad, chaahe aakha jagna baad;
    Rang rangna saghada baad, darekani te le sambhaad.

2     Maanda, bhookhya ke laachaar, shodhi saune de aadhaar;
    Tede saune pota paas, aashisho devano khaas.

3     Lai khode darshaave prem, dukhione raakhe kshem;
    Aave jeo Isu paas, paame sukh ne swargvaas.

4     Aparaadhoni maafi thaay, shetaan upar jeet pamaay;
    Koi kashaani re' nahi beek, baadhe gun ne shakit adhik.

This song has been viewed 33 times.
Song added on : 3/5/2021

પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ

૧ પ્રભુ ઈસુ સર્વનો રખવાળ, ચાહે આખા જગનાં બાળ;
    રંગ રંગના સઘળાં બાળ, દરેકની તે લે સંભાળ.

૨     માંદાં, ભૂખ્યાં કે લાચાર, શોધી સૌને દે આધાર;
    તેડે સૌને પોતા પાસ, આશિષો દેવાનો ખાસ.

૩     લઈ ખોળે દર્શાવે પ્રેમ, દુ:ખીઓને રાખે ક્ષેમ;
    આવે જેઓ ઈસુ પાસ, પામે સુખ ને સ્વર્ગવાસ.

૪     અપરાધોની માફી થાય, શેતાન ઉપર જીત પમાય;
    કોઈ કશાની રે' નહિ બીક, વાધે ગુણ ને શકિત અધિક.



An unhandled error has occurred. Reload 🗙