Prakashit nagar ek paap rahe chhe teni bahar lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Prakashit nagar ek, paap rahe chhe teni bahaar;
    Je kani ashuddh, je kani ashuddh,
    Tyaan kadi na pesanaar.

2     Traata, hun aavun paas, karun vinanti e;
    Shuddh kari traan de, shuddh kari traan de,
    Ne sandhaan paap tun le.

3     Aajathi, Prabhu, mane kar premi taaro baal;
    Taara saamathrye, taara saamathrye,
    Mane bhoondaaeethi vaal.

4     Shvetaabhooshan paheri, tuj khandela jan jyaan,
    Paap tatha daagh vin, paap tatha daagh vin,
    Thai oobhaan raheeye tyaan.

This song has been viewed 32 times.
Song added on : 3/5/2021

પ્રકાશિત નગર એક પાપ રહે છે તેની બહાર

૧ પ્રકાશિત નગર એક, પાપ રહે છે તેની બહાર;
    જે કંઈ અશુદ્ધ, જે કંઈ અશુદ્ધ,
    ત્યાં કદી ન પેસનાર.

૨     ત્રાતા, હું આવું પાસ, કરું વિનંતી એ;
    શુદ્ધ કરી ત્રાણ દે, શુદ્ધ કરી ત્રાણ દે,
    ને સંધાં પાપ તું લે.

૩     આજથી, પ્રભુ, મને કર પ્રેમી તારો બાળ;
    તારા સામથ્ર્યે, તારા સામથ્ર્યે,
    મને ભૂંડાઈથી વાળ.

૪     શ્વેતાભૂષણ પહેરી, તુજ ખંડેલા જન જ્યાં,
    પાપ તથા ડાઘ વિણ, પાપ તથા ડાઘ વિણ,
    થઈ ઊભાં રહીએ ત્યાં.



An unhandled error has occurred. Reload 🗙