Shant thayu man Khrist thaki shubh tran thayu lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Shaant thayu man Khrist thaki, shubh traan thayu;
    Beek mati shayataan tani, muj paap gayu.
    Je dinathi prabhu dev tani sat vaat mali,
    Te sat vaat tana balathi muj bhraant tali.

2     Dusht vichaar gaya manathi sahu Khrist thaki;
    Shuddh vichaar thaya manamaa prabhuthi ja nakki.
    Daas karo, prabhu dev, mane sat bodh dai,
    Jeevanana muj divasamaa prabhu paas rahi.

3     Daas kane, prabhu, aap hasho, shayataan - hathe;
    Maat sada, prabhu, paas raho veer shuddh pathe.
    Daas kane, prabhu aap hasho, raj beek nathi;
    Kaaran ke jag vishv tana, prabhu, aap pati.

This song has been viewed 90 times.
Song added on : 3/1/2021

શાંત થયું મન ખ્રિસ્ત થકી શુભ ત્રાણ થયું

૧ શાંત થયું મન ખ્રિસ્ત થકી, શુભ ત્રાણ થયું;
    બીક મટી શયતાન તણી, મુજ પાપ ગયું.
    જે દિનથી પ્રભુ દેવ તણી સત વાત મળી,
    તે સત વાત તણા બળથી મુજ ભ્રાંત ટળી.

૨     દુષ્ટ વિચાર ગયા મનથી સહુ ખ્રિસ્ત થકી;
    શુદ્ધ વિચાર થયા મનમાં પ્રભુથી જ નક્કી.
    દાસ અરો, પ્રભુ દેવ, મને સત બોધ દઈ,
    જીવનના મુજ દિવસમાં પ્રભુ પાસ રહી.

૩     દાસ કને, પ્રભુ, આપ હશો, શયતાન - હઠે;
    માટ સદા, પ્રભુ, પાસ રહો વીર શુદ્ધ પઠે.
    દાસ કને, પ્રભુ આપ હશો, રજ બીક નથી;
    કારણ કે જગ વિશ્વ તણા, પ્રભુ, આપ પતિ.



An unhandled error has occurred. Reload 🗙