Kon kare mane paar Tuj vina kon kare uddhar lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
Kon kare mane paar ? Tuj vina, kon kare uddhaar?
1 Hu prabhu, paapi chhu aparaadhi, dusht, dukhi duraachaar.
2 He prabhu, maara paap mitaavo, karo navo man mojhaar.
3 Gyaan dhan have do prabhu mujane, guru thai karo nistaar.
4 Isu Khrist, sada hu tamaaro, gaau jay jaykaar.
This song has been viewed 98 times.
Song added on : 2/10/2021
કોણ કરે મને પાર તુજ વિના કોણ કરે ઉદ્ધાર
કોણ કરે મને પાર ? તુજ વિના, કોણ કરે ઉદ્ધાર?
૧ હું પ્રભુ, પાપી છું અપરાધી, દુષ્ટ, દુ:ખી દુરાચાર.
૨ હે પ્રભુ, મારાં પાપ મિટાવો, કરો નવો મન મોઝાર.
૩ જ્ઞાન ધન હવે દો પ્રભુ મુજને, ગુરુ થઈ કરો નિસ્તાર.
૪ ઈસુ ખ્રિસ્ત, સદા હું તમારો, ગાઉં જય જયકાર.
Higly Rated Songs | Rating | Votes |
---|