He prabhu tu maj jivan le samarpit karu chu lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  He prabhu, tu maj jeevan le, samarpit karu chhu,
    Jeevanana maj din mahee tuj sev karu hu;
    Vaapar maara haath, prabhu, sarvada tuj kaame,
    Ne maj paay sandesh lai padashe sahu thaame.

2     Bhoop tanaa gaava stvano majane svar deje,
    Ne vadava vachano taaraa majane bal deje;
    Le, maj sonu ne rupu, arpu man bhaave,
    Daam vade, maj gyaan vade, mahima tuj thaae.

3     Le, maj ichchha vaapar tu tuj kaary j saaru,
    Le, maj hruday ne kar tyaa raajyaasan taaru;
    Le maj prem, prabhu, tujane arpit karu chhu,
    Ne majane pan vaaparaje, tuj sevak hu chhu.

This song has been viewed 97 times.
Song added on : 2/12/2021

હે પ્રભુ તું મજ જીવન લે સમર્પિત કરું છું

૧ હે પ્રભુ, તું મજ જીવન લે, સમર્પિત કરું છું,
    જીવનના મજ દિન મહીં તુજ સેવ કરું હું;
    વાપર મારા હાથ, પ્રભુ, સર્વદા તુજ કામે,
    ને મજ પાય સંદેશ લઈ પળશે સહુ ઠામે.

૨     ભૂપ તણાં ગાવા સ્ત્વનો મજને સ્વર દેજે,
    ને વદવા વચનો તારાં મજને બળ દેજે;
    લે, મજ સોનું ને રુપું, અર્પું મન ભાવે,
    દામ વડે, મજ જ્ઞાન વડે, મહિમા તુજ થાએ.

૩     લે, મજ ઈચ્છા વાપર તું તુજ કાર્ય જ સારુ,
    લે, મજ હ્રદય ને કર ત્યાં રાજ્યાસન તારું;
    લે મજ પ્રેમ, પ્રભુ, તુજને અર્પિત કરું છું,
    ને મજને પણ વાપરજે, તુજ સેવક હું છું.



An unhandled error has occurred. Reload 🗙