Vat khari ke Ishvar moto muj par thay dayal lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Vaat khari ke Ishvar moto muj par thaay dayaal
Ke muj thaay pita te premi, ne snehi karunaal !
Rank dhanun to baalak hun chhun, te chhe oonch apaar,
Megh, gagan ne jal, thal, vaayu, vishv tano karanaar.
2 Sahuno bhoop, pita tun maaro, hun to taarun baal,
Poorn prayatne aagya paalun namra rahi sahu kaal,
Chaale, kaame, vaach, vichaare maanun taari vaat,
E ja niyam hun nishadin taakun, bhaav dhari man saath.
વાત ખરી કે ઈશ્વર મોટો મુજ પર થાય દયાળ
૧ વાત ખરી કે ઈશ્વર મોટો મુજ પર થાય દયાળ
કે મુજ થાય પિતા તે પ્રેમી, ને સ્નેહી કરુણાળ !
રંક ધણું તો બાળક હું છું, તે છે ઊંચ અપાર,
મેઘ, ગગન ને જળ, થળ, વાયુ, વિશ્વ તણો કરનાર.
૨ સહુનો ભૂપ, પિતા તું મારો, હું તો તારું બાળ,
પૂર્ણ પ્રયત્ને આજ્ઞા પાળું નમ્ર રહી સહુ કાળ,
ચાલે, કામે, વાચ, વિચારે માનું તારી વાત,
એ જ નિયમ હું નિશદિન તાકું, ભાવ ધરી મન સાથ.
Higly Rated Songs | Rating | Votes |
---|