Re Bhajo raajan mahaan mahimavaan lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Re ! Bhajo raajan mahaan mahimavaan,
Paad maani sahu jan, gaav priti balvaan;
Te che, aapni dhaal khaas, rakshak sanatan,
Teno tejasvi vaas, gavaay nit kirtan.
2 Re ! Kaho teni shakti, gaav krupana geet,
Te chatrapati, dhare prakaash nit;
Krodharoop tena rath ne garjana vaadalmaay,
Paadharo teno path aandhina andhaarmaay.
3 Khoobi che akal avni par apaar,
Darshave tuj bal sarjel aa sansaar;
Che tuj farmaan jem che dadh te sthapaayel,
Pariveshtit tem che sagar vintalaayel.
4 Tuj sambhaal udaar ko'thi na thaay byaan,
De che, majhedaar hava, ujaas, daan;
Parvatna jharan kare sapaat, rasaal,
Bhare te bharan dai os ne meh nirmal.
5 Bhautik jaane bhaas paamar paapi jaat,
Tuj par che vishwaas, nibhaav aapi haath
Komad daya mot lag take tuj dwaara,
Sarjak, rakshak, taarak, ne dost amaara.
રે ભજો રાજન મહાન મહિમાવાન
૧ રે ! ભજો રાજન મહાન મહિમાવાન,
પાડ માની સહુ જન, ગાવ પ્રીતિ બળવાન;
તે છે, આપણી ઢાલ ખાસ, રક્ષક સનાતન,
તેનો તેજસ્વી વાસ, ગવાય નિત કીર્તન.
૨ રે ! કહો તેની શક્તિ, ગાવ કૃપાનાં ગીત,
તે છત્રપતિ, ઘરે પ્રકાશ નિત;
ક્રોધરૂપ તેના રથ ને ગર્જના વાદળમાંય,
પાધરો તેનો પથ આંધીના અંધારમાંય.
૩ ખૂબી છે અકળ અવનિ પર અપાર,
દર્શાવે તુજ બળ સર્જેલ આ સંસાર;
છે તુજ ફરમાન જેમ છે દઢ તે સ્થપાયેલ,
પરિવેષ્ટિત તેમ છે સાગર વીંટળાયેલ.
૪ તુજ સંભાળ ઉદાર કો'થી ન થાય બ્યાન,
દે છે, મઝેદાર હવા, ઉજાસ, દાન;
પર્વતનાં ઝરણ કરે સપાટ, રસાળ,
ભરે તે ભરણ દઈ ઓસ ને મેહ નિર્મળ.
૫ ભૌતિક જાણે ભાસ પામર પાપી જાત,
તુજ પર છે વિશ્વાસ, નિભાવ આપી હાથ
કોમળ દયા મોત લગ ટકે તુજ દ્વારા,
સર્જક, રક્ષક, તારક, ને દોસ્ત અમારા.
Higly Rated Songs | Rating | Votes |
---|