Jo Israelno palak rank ubho chhe rakhi maher lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Jo, Israelno paalak raank oobho chhe raakhi maher;
    Sun, komal, halavaan, teni haank, te godamaan le hetabher.

2     Te ke' "vaaro ma, baalone, aavava do maari paas";
    Prabhu aavyo svargathi temane aashish aapavaane khaas.

3     Prabhu, temane harshathi laaveeye, aabhaar saath sonpava haal;
    Ame sarv taaraan chheeye, thaay taaraan ja aa sau baal.

4     O pavitra Ishvar dayaal, kareeye arpan aa baal;
    Paapathi bachaav tene sau kaal, raakh re'm te par, meshapaal.

5     Red haal pavitraatma te par, thaay sabal paamava nem;
    Svargi jeevanamaan phalavaan kar, vayamaan te vaghe tem.

This song has been viewed 78 times.
Song added on : 3/4/2021

જો ઇસ્રાએલનો પાળક રાંક ઊભો છે રાખી મહેર

૧  જો, ઇસ્રાએલનો પાળક રાંક ઊભો છે રાખી મહેર;
    સુણ, કોમળ, હલવાન, તેની હાંક, તે ગોદમાં લે હેતભેર.

૨     તે કે' "વારો મા, બાળોને, આવવા દો મારી પાસ";
    પ્રભુ આવ્યો સ્વર્ગથી તેમને આશિષ આપવાને ખાસ.

૩     પ્રભુ, તેમને હર્ષથી લાવીએ, આભાર સાથ સોંપવા હાલ;
    અમે સર્વ તારાં છીએ, થાય તારાં જ આ સૌ બાળ.

૪     ઓ પવિત્ર ઈશ્વર દયાળ, કરીએ અર્પણ આ બાળ;
    પાપથી બચાવ તેને સૌ કાળ, રાખ રે'મ તે પર, મેષપાળ.

૫     રેડ હાલ પવિત્રાત્મા તે પર, થાય સબળ પામવા નેમ;
    સ્વર્ગી જીવનમાં ફળવાન કર, વયમાં તે વઘે તેમ.



An unhandled error has occurred. Reload 🗙