Jyare juo fanda ripuna chopas lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Jyaare juo faanda ripuna chopaas,
    Lado teni saama, na thaao niraash;
    Manvikaaro saame raho ladava taiyaar,
    Isuni gam juo, utaarshe te paar.

     Maago taaranaarni saa'y, paalak baladaata te thaay;
    Madad deva che taiyaar, Isune utaarshe paar.

2     Tajo bhunda mitro, kuvachanroop aag;
    Uchchaaro prabhu naam maanasahit athaag,
    Thaao shaant ne gambhir, saacha ne udaar;
    Isuni gam juo, utaarshe te paar.

3     Je aave che dev paas te paame che taaj,
    Vishwaasi jay paamashe, jo ke beilaaj;
    Taarak aapano je te balno che denaar,
    Isuneni gam juo, utaarshe te paar.

This song has been viewed 115 times.
Song added on : 3/1/2021

જ્યારે જુઓ ફાંદા રિપુના ચોપાસ

૧ જ્યારે જુઓ ફાંદા રિપુના ચોપાસ,
    લડો તેની સામા, ન થાઓ નિરાશ;
    મનવિકારો સામે રહો લડવા તૈયાર,
    ઈસુની ગમ જુઓ, ઉતારશે તે પાર.

     માગો તારનારની સા'ય, પાળક બળદાતા તે થાય;
    મદદ દેવા છે તૈયાર, ઈસુ ઉતારશે પાર.

૨     તજો ભૂંડા મિત્રો, કુવચનરૂપ આગ;
    ઉચ્ચારો પ્રભુ નામ માનસહિત અથાગ,
    થાઓ શાંત ને ગંભીર, સાચા ને ઉદાર;
    ઈસુની ગમ જુઓ, ઉતારશે તે પાર.

૩     જે આવે છે દેવ પાસ તે પામે છે તાજ,
    વિશ્વાસી જય પામશે, જો કે બેઈલાજ;
    તારક આપણો જે તે બળનો છે દેનાર,
    ઈસુની ગમ જુઓ ઉતારશે તે પાર.

Songs trending Today
Views
Vibhu amo sidhaviae suvarta prasarava
વિભુ અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા
5
Yatra mari che siyon bhani akhi vat dise che Isu
યાત્રા મારી છે સિયોન ભણી આખી વાટ દીસે છે ઈસુ
5
Hato tu jav thambh par jadyo muj Khrist
હતો તું, જવ થંભ પર જડયો મુજ ખ્રિસ્ત
4
Vat puratan kahd tahni je te mujane sunavo
વાત પુરાતન કાળ તણી જે તે મુજને સુણાવો
4
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
4
Darshavyo muj ayogy par prem ajab Ishvare
દર્શાવ્યો મુજ અયોગ્ય પર પ્રેમ અજબ ઈશ્વરે
3
Chalo Khristana sainiko yudhama aje jaiye
ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આજે જઈએ
3
Jay prabhu Isu jay adhiraja jay prabhu jay jaykari
જય પ્રભુ ઈસુ જય અધિરાજા જય પ્રભુ જય જયકારી
3
Isune hath alamat tena rank ure shant
ઈસુને હાથ સલામત તેના રાંક ઉરે શાંત
3
Pavitra, pavitra, pavitra, yahova, namo srushti saari kare tuj seva
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા,
3





An unhandled error has occurred. Reload 🗙