Lyrics for the song:
Ishu Uttam Chhe Ishu Maherban Chhe Sarvkal Avikari Chhe
Gujarati Christian Song Lyrics
Ishu Uttam Chhe, Ishu Maherban Chhe
Sarvkal Avikari Chhe, Ishu Sarvkal Avikari Rehshe
1. Aandhadani Aankh Ughadnar,
Ishu Uttam Chhe, Uttam Rehshe
Baherana Kaan Ughadnar,
Ishu Uttam Chhe, Uttam Rehshe
Ishu Uttam Chhe, Sarvsamarth Chhe
Teni Krupa Sarvda Chhe (Ishu Uttam…)
2. Rogthi Mukti Aapnar
Ishu Uttam Chhe, Uttam Rehshe
Aapna Papnu Taran aapnar
Ishu Uttam Chhe, Uttam rehshe (Ishu Uttam…)
3. Sankatma Dilaso Aapnar
Ishu Uttam Chhe, Uttam Rehshe
Aapna Bojmathi Chhutkaro Aapnar
Ishu Uttam Chhe, Uttam Rehshe (Ishu Uttam…)
ઈસુ ઉત્તમ છે, ઈસુ મહેરબાન છે સર્વકાળ અવિકારી છે
ઈસુ ઉત્તમ છે, ઈસુ મહેરબાન છે
સર્વકાળ અવિકારી છે
ઈસુ સર્વકાળ અવિકારી રહેશે
1. આંધળાની આંખ ઉઘાડનાર,
ઈસુ ઉત્તમ છે, ઉત્તમ રહેશે
બહેરાના કાન ઉઘાડનાર,
ઈસુ ઉત્તમ છે, ઉત્તમ રહેશે
ઈસુ ઉત્તમ છે, સર્વ સમર્થ છે
તેની કૃપા સર્વદા છે (ઈસુ ઉત્તમ છે...)
2. રોગથી મૂક્તિ આપનાર,
ઈસુ ઉત્તમ છે, ઉત્તમ રહેશે
આપણા પાપનું તારણ આપનાર
ઈસુ ઉત્તમ છે, ઉત્તમ રહેશે (ઈસુ ઉત્તમ છે...)
3. સંકટમાં દિલાસો આપનાર,
ઈસુ ઉત્તમ છે, ઉત્તમ રહેશે
આપણા બોજમાંથી છુટકારો આપનાર
ઈસુ ઉત્તમ છે, ઉત્તમ રહેશે (ઈસુ ઉત્તમ છે...)