Lyrics for the song:
Ishvare hya anya che jagatamathi kadhaya che

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
Share this song

1  Ishvare hyaa aanyaa chhe, jagatamaathi kaadhayaa chhe,
    Bhoondaaeethi door karyaa.

     Re aapanane dhanya, dhanya, dhanya, dhanya;
    Re aapanane dhanya, Ishvare hyaa aanyaa chhe.

2     Jagatano kankaash ne klesh, adekhaai ane dvesh,
    Sahu nivaaran thayaa. Re.

3     Chori, khoon, kukarm matyu, ne durbhaashan pan gayu,
    Sadaacharan malyu. Re.

4     Hyaa, to stuti nitya thaay, prabhu keru, naam manaay,
    Prabhuno vaar palaay. Re.

5     Kushalata sukh, shaantie, anand ane preme,
    E sukhamaa jeeveeye. Re.

6     Maataapita, bhaaeebaheno, mitra ne sagaansneheeo,
    E melaap chhe hiyaa. Re.

7     Jo taaranaarane olakheeye, teni aasha raakheeye,
    To aakaashe jaeeye. Re.

8     Svargamaa nathi paap ke dukh, tyaa sada anand ne sukh,
    Sahu aansu jaay achook. Re.

This song has been viewed 69 times.
Song added on : 3/1/2021

ઈશ્વરે હ્યાં આણ્યાં છે જગતમાંથી કાઢયાં છે

૧ ઈશ્વરે હ્યાં આણ્યાં છે, જગતમાંથી કાઢયાં છે,
    ભૂંડાઈથી દૂર કર્યાં.

     રે આપણને ધન્ય, ધન્ય, ધન્ય, ધન્ય;
    રે આપણને ધન્ય, ઈશ્વરે હ્યાં આણ્યાં છે.

૨     જગતનો કંકાશ ને ક્લેશ, અદેખાઈ અને દ્વેષ,
    સહુ નિવારણ થયાં. રે.

૩     ચોરી, ખૂન, કુકર્મ મટ્યું, ને દુર્ભાષણ પણ ગયું,
    સદાચરણ મળ્યું. રે.

૪     હ્યાં, તો સ્તુતિ નિત્ય થાય, પ્રભુ કેરું, નામ મનાય,
    પ્રભુનો વાર પળાય. રે.

૫     કુશળતા સુખ, શાંતિએ, આનંદ અને પ્રેમે,
    એ સુખમાં જીવીએ. રે.

૬     માતાપિતા, ભાઈબહેનો, મિત્ર ને સગાંસ્નેહીઓ,
    એ મેળાપ છે હિયાં. રે.

૭     જો તારનારને ઓળખીએ, તેની આશા રાખીએ,
    તો આકાશે જઈએ. રે.

૮     સ્વર્ગમાં નથી પાપ કે દુ:ખ, ત્યાં સદા આનંદ ને સુખ,
    સહુ આંસુ જાય અચૂક. રે.



An unhandled error has occurred. Reload 🗙