Lyrics for the song:
Shubh lagn tano din aaj aha

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
Share this song

1  Shubh lagn tano din aaj aha !
    Prabhu, de tuj aashish daan maha.

2     Prabhu ! Divya meethi tuj sangat de,
    Am antaramaan bahu harsh vadhe.

3     Aheen aaj thashe shubh lagnavidhi,
    Tuj prem thaki bhar, premanidhi.

4     Prabhu, danpati aa shubh lagn thaki,
    Banashe have ek ja ang naki.

5     Tuj aashish de, dadh aiky rahe,
    Nit jeevanamaan bahu prem vahe.

6     Prabhu ! Ten jyam prem amaap keedho,
    Nij mandali kaaran praan deedho !

7     Tyam danpati aa aadarsh lahi,
    Rahe jeevanabhar shuddh prem maheen.

This song has been viewed 76 times.
Song added on : 3/4/2021

શુભ લગ્ન તણો દિન આજ અહા

૧  શુભ લગ્ન તણો દિન આજ અહા !
    પ્રભુ, દે તુજ આશિષ દાન મહા.

૨     પ્રભુ ! દિવ્ય મીઠી તુજ સંગત દે,
    અમ અંતરમાં બહુ હર્ષ વધે.

૩     અહીં આજ થશે શુભ લગ્નવિધિ,
    તુજ પ્રેમ થકી ભર, પ્રેમનિધિ.

૪     પ્રભુ, દંપતી આ શુભ લગ્ન થકી,
    બનશે હવે એક જ અંગ નકી.

૫     તુજ આશિષ દે, દઢ ઐક્ય રહે,
    નિત જીવનમાં બહુ પ્રેમ વહે.

૬     પ્રભુ ! તેં જ્યમ પ્રેમ અમાપ કીધો,
    નિજ મંડળી કારણ પ્રાણ દીધો !

૭     ત્યમ દંપતી આ આદર્શ લહી,
    રહે જીવનભર શુદ્ધ પ્રેમ મહીં.



An unhandled error has occurred. Reload 🗙