Kar khari sajjan taiyari taran sukh leva bhari lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Kar khari, sajjan, taiyeeri taaran sukh leva bhaari,
Tev jashe praan ko vaari, kaaya pan dhool thanaari.
1 Antak tav chhe chopaase, jotaanmaan jhadapi jaasje;
Pachhi tyaan tun kaheshe shun ? Vichaar haju thashe laachaari. Taaran.
2 Karavaanun ten nav keedhun, pan vyarth kaam kar leedhun;
Thashe shiksha tane bahu tyaan, samaj raj hyaan beek man dhaari. Taaran.
3 Olakhane jo agh taaraan, gaphalatamaan re' nahi, pyaara;
Jaroor jaashe maha naashe, tahaan thaashe kharaabi taari. Taaran.
4 Chhe dev dayaamay moto, maapheeno chhe shun toto?
Phikar kar kaan, prabhu gam tha; are tha tha thashe sukh bhaari. Taaran.
5 Aavi ja Isu paase, shaanti tav dilamaan thaashe;
Paap balashe, moksh malashe, saja talashe antani taari. Taaran.
કર ખરી સજ્જન તૈયારી તારણ સુખ લેવા ભારી
કર ખરી, સજ્જન, તૈયારી તારણ સુખ લેવા ભારી,
તેવ જશે પ્રાણ કો વારી, કાયા પણ ધૂળ થનારી.
૧ અંતક તવ છે ચોપાસે, જોતાંમાં ઝડપી જાસ્જે;
પછી ત્યાં તું કહેશે શું ? વિચાર હજુ થશે લાચારી. તારણ.
૨ કરવાનું તેં નવ કીધું, પણ વ્યર્થ કામ કર લીધું;
થશે શિક્ષા તને બહુ ત્યાં, સમજ રજ હ્યાં બીક મન ધારી. તારણ.
૩ ઓળખને જો અઘ તારાં, ગફલતમાં રે' નહિ, પ્યારા;
જરૂર જાશે મહા નાશે, તહાં થાશે ખરાબી તારી. તારણ.
૪ છે દેવ દયામય મોટો, માફીનો છે શું તોટો?
ફિકર કર કાં, પ્રભુ ગમ થા; અરે થા થા થશે સુખ ભારી. તારણ.
૫ આવી જા ઈસુ પાસે, શાંતિ તવ દિલમાં થાશે;
પાપ બળશે, મોક્ષ મળશે, સજા ટળશે અંતની તારી. તારણ.
More information on this song
Lyrics: Daniel Dahyabhai
Higly Rated Songs | Rating | Votes |
---|