Saga Vahala Aem Kahe Toh Tara Sivay Koi Nathi lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
Saga Vahala Aem Kahe Toh
Tara Sivay Koi Nathi
Mal Milkat Aem Bole Toh
Tara Vagar Kai Nathi
Hey Ishu, Hey Prabhu, Badhun Tame Chho (2)
1. Tara Ghaothi Hun Sajo Thayo
Tara Vachanothi Hun Balvan Thayo (Saga Vahala…)
2. Tari Krupathi Hun Bachi Gayo
Tari Pritithi Hun Mohit Thayo (Saga Vahala…)
3. Tara Aatmathi Hun Janm Thayo
Tari Seva Mate Hun Jivit Rahish (Saga Vahala…)
This song has been viewed 83 times.
Song added on : 6/24/2021
સગા વહાલાં એમ કહે તો તારા સિવાય કોઇ નથી
સગા વહાલાં એમ કહે તો
તારા સિવાય કોઇ નથી
માલ મિલકત એમ બોલે તો
તારા વગર કઇ નથી
હે ઈસુ, હે પ્રભુ, બધું તમે છો (2)
1. તારા ઘાઓથી હું સાજો થયો
તારા વચનોથી હું બળવાન થયો (સગા–વહાલાં...)
2. તારી કૃપાથી હું બચી ગયો
તારી પ્રીતિથી હું મોહિત થયો (સગા–વહાલાં...)
3. તારા આત્માથી હું જન્મ થયો
તારી સેવા માટે હું જીવિત રહીશ (સગા–વહાલાં...)
Higly Rated Songs | Rating | Votes |
---|