Hey Yahovah Devo Madhye Tara Jevo Kon Chhe lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Hey Yahovah Devo Madhye
Tara Jevo Kon Chhe
Pavitratama Mahimavaan
Tara Jevo Bijo Kon Chhe
Tara Jevo Bijo Kon Chhe (2)
Akash Tatha Pruthavima
Tara Jevo Bijo Kon Chhe
1. Samundrana Be Bhag Padine
Tara Lokone Par Utarya
Tu Uttam Chhe Sarv Shaktimaan
Taru Vishwaspanu Mahaan Chhe
(Tara Jevo…)
2. Khadak Mathi Paani Aapine
Tara Lokone Tarash Matadiya
Taru Naam Adabhut Chhe
Aaje Chamatkaar Karsho
(Tara Jevo…)
3. Devdutoni Rotli Aapine
Tara Lokone Trupt Karya
Tara Jevo Koi Dev Nathi
Manavjat Par Prem Karnar
(Tara Jevo…)
4. Prabhu Ishu Maru Taran Chhe
Hun Tena Par Bharosho Rakhish
Hun Bish Nahi Yahova Dev
Maru Samarthaya Stotra Chhe
(Tara Jevo…)
હે યહોવા દેવો મઘ્યે તારા જેવો કોણ છે
હે યહોવા દેવો મઘ્યે
તારા જેવો કોણ છે
પવિત્રતામાં મહિમાવાન
તારા જેવો બીજો કોણ છે
તારા જેવો બીજો કોણ છે (2)
આકાશ તથા પૃથ્વીમાં
તારા જેવો બીજો કોણ છે
1. સમુદ્રના બે ભાગ પાડીને
તારા લોકોને પાર ઉતાર્યા
તું ઉત્તમ છે સર્વ શક્તિમાન
તારું વિશ્વાસપણું મહાન છે
(તારા જેવો...)
2. ખડકમાંથી પાણી આપીને
તારા લોકોને તરસ મટાડયા
તારું નામ અદ્દભુત છે
આજે ચમત્કાર કરશો
(તારા જેવો...)
3. દેવદુતોની રોટલી આપીને
તારા લોકોને તૃપ્ત કર્યા
તારા જેવો કોઇ દેવ નથી
માનવજાત પર પ્રેમ કરનાર
(તારા જેવો...)
4. પ્રભુ ઈસુ મારું તારણ છે
હું તેના પર ભરોસો રાખીશ
હું બીશ નહિ યહોવા દેવ
મારુ સામર્થ સ્તોત્ર છે
(તારા જેવો...)
Higly Rated Songs | Rating | Votes |
---|